Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 642
________________ ૫૫૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તેહ વજ સરપાતે કરી, મહાનેમિ શક્તિ અપહેરી રૂકમી ભાલે બીજ બાણ, હણીયે કાઈ ન કીધી કાણુ ૨૫ પડતા વેણુદારીને તામ, ઘાલી ચંદન લે ગયા , ઠામ સાતે પિણિ બીજા ભુપાલ, ભય પામ્યા મનમાં તતકાલ. ૨૬ હણયા સમુદ્ર વિજય રાજાન, કૂમરિન મિનભદ્ર કંઠ સમાન; નૃપ સુસેન બલવાન અક્ષેભ્ય, જાસ પરાક્રમ અમિ તક્ષેભ્ય. ૨૭ સામે ઘાયે લીયાસૂર, બીજા ભાજી ગયા ભટભુર; અઠાવીસમી થઈ ઢાલ, પુરી કહે જીનહષ રસાલ. ૨૮ સર્વગાથા ૯૮૪. પાઠાન્તર ૯૬૭. વીરેંદ્ર યાદવતણે, જરાસંધના ભટ્ટ સંગ્રામે હણ્યા ઘણુ, ઘાએ પુર્યા ઘટ્ટ ૧ તીવ્ર કિરણ છે માહરા, વીર ન સહિસ્ય ઘામ; પશ્ચિમેદધિ સુરજો, સિન્ય ગયે નિજ કામ મહારથી નૃપ પરિવર્યો, હિરણ્ય નામ હિવે પ્રાત; ગાહે યાદવને કટક, નદી જેમ દ્વિપ ગાત. ૩ ધાયા હિવે કેપ્યાથકા, મહી જયજયસેન, વરસે જલધારા પરે, શર ધારાની શ્રેણિ. ૪ મહાયુધ તેહેને થયે, દિવ્ય હથીયારે તામ; તીન લેક સંકિત થયા, સબલ દેખી સંગ્રામ, Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664