Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૫૫૫ સમુદ્ર વિજય નૃપને કહે, આવી મકરાય; જરાસિંધના નિજ મુખે, વચન ચિત્ત લગાય. ૨ મુજ સખા પાંડવ હ; દુર્યોધન રાજાન, તાહરે બલતે મુજ દહે, કંસ મરણ પિણિ યાન. ૩ દે મુજને હિવે તે ભણી, રામ કૃષ્ણ પાંડુ નંદ; નહી તે રણસજ થાઈજે, આઉં કાઢણ કંદ. ૪ ઈસા વચન મગધેશના, કહીયા રેષે પુર; રામ કૃષ્ણ ધિકારીએ, જઈ કહે રાય હજુર. સચિવ હસી જરસિધને, દાખે હિતની વાત; તુજ શકિત પ્રભુતા અધિક, માજા શકિત વિખ્યાત. ૬ તે પિણિ છે બલવંત પ્રભુ, મંત્ર વિના મહારાય; કસકાલાદિ મારીયા, સંક ન કીધી કાય. હિવે યાદવને સર્વથા, ઉદય થયે સુપ્રકાશ; પહિલી પિણિ દીઠે છે, તમે પરાક્રમ તાસ. દ્વાલ-પાઈની ૨૮. રામકુણ બાંધવ બલવત, જેહને કેઈ ન છપિ સકત, તેહના સુત પણિ બાપ સમાન, જેહના બલને નહી
કે માન. ૧ એક નેમિ તેહના કુલમાંહિ, તીન લેકને નાથ કહાઈ; સહી ન સકે તેહને બલકેઈ, ઈંદ્રાદિક પિણિ હારે સેઈ ૨ તેહવા ઇજ પિણિ વિકમાધાર, પાંડવ તેહના કટક મઝારિ; મહાનેમિ તેમાંહિ એક, ગ્રહ માંહિ દિનકર જીમ છેક. ૩ ઈણ પરિકલ અને બેલ જાણિ, વયરીની ઉન્નતિ
મનિ આણિ; યુદ્ધ કરવા પુગતે નહી સ્વામિ, ડીજે સહુ વિચારી કામ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664