Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 637
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૫૩ એક અક્ષોહિણી સરવરે, ભવ્યા અરિ જેણરે; તે પ્રતે વીંટી કહે પાંડવ, નિસુણિ તું ગુણ શ્રેણિરે. પા. ૬ યુકત નહિ વીરેંદ્ર તુજને, નાસિ જીમ ચેર; પુર્વ કરતિ ક્ષાત્રના ગુણ, જાઈ જગ હવે સરરે. પાં. ૭ રહિસ તું ઈહિં કિણિપરિ, પારથ કે રાય, ઈસ સાયર સેખિવાજે, શસ્ત્રવિદ્યા ગાયરે, પા. ૮ કરિ સકે નહી સયલશું. એકસું કરિ યુદ્ધ જેઠ સુમન હેઈ તાહરે, રિદય કરિને શુધરે. પા. ૯ સાંભલી હિવે કહે એહવું, ધાર્તરાષ્ટ્ર બલવંતરે ગદા યુદ્ધ યુદ્ધ કરસ્ય, ભીમસ્યુ મન અંતરે. પાં. ૧૦ વચન અંગીકાર કરિને, સરથકી તત્કાલરે; પ્રગટી જલચરતણી પરિ, છપિયા ભુપાલશે. પાં. ૧૧ મરૂત સુત થયે સજજ તતક્ષિણ, દુર્યોધન કરિ કરે; ગદા લેઈ તુરત ધાયે, યુદ્ધ કરિવા ધરે. પાં. ૧૨ ઘાવટાલે બલ દિખાલે, બિન ધ યુવાન દેવતા પીણું દેખી ન સકે, વદન તામ્ર સમાનરે. પા. ૧૩ ભીમ લાઘવકલા ચરણે, ગદા મા ઘાવરે; હણે દુર્યોધન સુભટને, ભુમિ લેટે રાવરે. પાં. ૧૪ પડયા તે પિણિ હિવે મસ્તક, પગે ભીમ સાસરે; ચૂરી નિજ અરિભણી, હલી ધરીયે રસરેપાં. ૧૫ ભીમને છમ દેખી સીરી, કેપ આણી ચિત્તરે; પાંડુ સુતને મુકી પરહ નીકળે બલ બલવન્તરે. પાં. ૧૬ દૃષ્ટદ્યુમ્ર શિખડો નિજ બલ, એલ્હી રક્ષા કાજિરે; કણુ પાસે ગયા પાંડવ, શાંતિ કરવા રાજિ. પાં. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664