________________
૫૫૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. અશ્વત્થામ હણિયે ઈમ પસરી, સઘલાહી લક્ષ
રમાં વાત. બ. ૧૬ નિજસુત હણી દેણુ સુણીને, યુદ્ધ કરવા થયા મંદ
- પરિણામ; કરસુ હિવે પુત્ર વિયેગે, જડ થયો ગુરૂ સુજે
નહીં કામ. બ. ૧૭ છલ દેખી ધૃષ્ટદ્યુમ્ન કરી હણિયે વિધુર
થયે સુત શેક; અનસન કરિસતાધારિ મનમાં, પહુતા બ્રહ્મ
પંચમ સુર લેક. બ. ૧૮ નિજ પિતાને મરણ જાણી ને, અશ્વત્થામા રણ
વીર સધીર; સિન્ય નસાવી પાંડવ નૃપનું, કાયર થયે મુખ
ન રહ્યા નીર. બ. ૧૯ નારાયણીય રેષ ધરીને, મૂ શસ્ત્ર હણિવા તાસ; તાસ કુલિંગકણે કાષ્ટા સહુ, પૂરી ઉદ્યાત
હુયે આકાશ. બ. ૨૦ કેશવ વચને વિનય કરીને, હિવે તે શસ્ત્ર પાંડવ
નરરાય; તુરત નિફલતાપણે પમાડ, વિનયથકી શું ?
જ કહે નાવ થાય. બ. ૨૧ ઈણિપરિ મહારણમાં જૂજતા, દ્વાદશ પ્રહર થયા
- સુપ્રમાણ; ઘણા સુભટ થટ બિહુ દલમાંહે, ક્ષય પામ્ય
" સાખી થાયત ભાણુ, બ, ૨૨
: સાખી થાય
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org