________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. પપ૧ ત્યારે હિવે અભિષેક કરીને, કીયે સેનાની
કર્ણ નારદ; સબલી ધારાષ્ટ્રની સેના થઈ સબલ સહુથ
આણંદ. બ. ૨૩ આગલિ કરિ સગલિહી સેના, કર્ણભણી બલવંત
નિહાલિ; ગાંધાર આવ્યા રણમાંહિ, યુદ્ધ ઈચ્છા આયુધ
સભાલિ. બ. ૨૪ સાહે સામા સિન્ય મિલ્યા બે, શસ્ત્ર ઉલાલતા
સિરદાર; દુસહ થયે સર્વ પ્રાણિને, પરસ્પર દુર્ભેદ
અપાર. બ. ૨૫ ધનુષતણે ટંકારવ કીધો, અર્ણવસારીખધ્વનિ
જાસ; બાણે તનવીધ્યા વેરીના, અરિ પાગ્યા સગલાહી
ત્રાસ. બ. ૨૬, ઘેર અંધાર થયે રણમાંહે, તૂટે તરવારિ તરવારિક સાતમાં ખંડણી છવાશમી, ઢાલ થઈ છનહર્ષ
વિચારિ બ. ૨૭ સર્વ ગાથા, ૯૨૫ પાઠાંતર ૮૯૭).
૧.
અધ ઉરધ સમકાલ જીમ, વિરતારે કરસૂર; તાસ પુત્ર તિણિ પરે વયરિવિષે શર ભરપૂર. માંહામાં અર્જુન કરણ, ભુજ વિકમ સારીસ, બાણે જે બહુપ, પ્રલયે દિનદિન ઈશ.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org