SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ શ્રીમાન જિનહર્ષપ્રણત. પૂરવરષ પ્રેર્યો થકે, દુર્યોધન ને ભીમ; ભૂપીઠે પડી કરી, ઉપાડયા ભુજ ભીમ. ૩ પ્રાતઃ પાર્થવ વધ ભણું, શલ્ય સારથે રાધેય; શંખ વનમિશ ગાજતે, અનસુ સંજુયુધેય. ૪ આકાશે દિશિભવિષે, સમરાંગણ ભટગાત; લાએ બાણ અજાણીયા, જલકણ જમવરસાત. સર્વશસ્ત્ર મૂકે કરણ, પાથ ગરૂડ હથીયાર; પરના વારે ઈણિ પરિ, પ્રત્યએ મંત્રધાર ૬ પૂર્વોપકાર વસિ કી, પન્નગેન્દ્ર સહાય; અને કરણ પ્રતે હ, અસ્તાચલ રવિજાય. ૭ વલી પ્રભાતિ આગલિ , શલ્ય સેનાની તામ; મંછાહ પિણિ સજ્યા, ધૃતરાજ સંગ્રામ. ૮ દ્વાલ–દુનિયા ગિરિ શિખર સેહે રામ મુનિ સુખકંદરે એ દેશી. ૨૮. પાંડુ સુત ધૃતરાષ્ટ્ર સુતદલ, લડે માંહેમાંહિરે; દુરસાસનને શલ્ય સેનાની, બાણ ચુકે નાહીરે. પાંડુરુ. ૧ ઉત્તર ને સંભારિ શલ્ય પ્રતિ, શક્તિ સફલી કીધરે; તપસ સુતકરિ કેધિ હણ, વૈર જાણે લીધરે. પાં. ૨ નિજકર્મ લજ્જિત બીહતે નૃપ, અસ્તસૂરિજ હેઈરે; સુધન નાસી કરી, શરમાંહિ પડે જોઈ. પાં. ૩ અશ્વત્થામા કૃત વરમા, કૃપા સુયોધન પાદરે; પાં. જતાં દિઠોમાંહિ સરવર, જેમ જલચર યાદ. પા. ૪ જેતલે તિહાં રહ્ય દુઃસાસન, પ્રતે કહે તે વાતરે; તેતલે તેને ઈહાં જાણી, પાંડુ સુત આયાતરે. પા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy