Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [12] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ | 3 | વવહાર zakazzzzzzzy (ત્રીજું છેદસૂત્ર-ગુર્જર-છાયા) T (ઉદ્સો -1) [1] જે સાધુ-સાધ્વી એક માસનું પ્રાયશ્ચિત સ્થાન અંગીકાર કરીને સેવીને આલોચન કરે ત્યારે જો તે માયા રહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત. [2-5] જો સાધુ-સાધ્વી બે, ત્રણ..ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત સ્થાનક સેવીને આલોચના કરે તો કપટ રહિત આલેવો તો તેટલાજ માસનું પ્રાયશ્ચિતુ આપે, જો. કપટ સહિત આલેવો તો દરેકમાં વધારાનું એક-એક માસનું પ્રાયશ્ચિતુ અર્થાત્ ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત. પાંચ માસથી અધિક પ્રાયશ્ચિત્ સ્થાનક સેવનારને માયારહિત કે માયા સહિત સેવે તો પણ છ માસનું પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. [10] સાધુ-સાધ્વી વારંવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત આલોવે તો તેટલાંજ માસનું પ્રાયશ્ચિતું આવે, માયાપૂર્વક આલોવે તો એક-એક અધિક માસનું પ્રાયશ્ચિતું આવે અર્થાતુ એકમાસ વાળાને બેમાસ, બેમાસવાળાને ત્રણ માસ યાવતુ પાંચ માસવાળાને છ માસ પ્રાયશ્ચિતું. પાંચમાસ કરતા અધિક સમયનું પ્રાયશ્ચિત્ સ્થાન સેવી કપટ સહિત કે રહિત આલોચના કરે તો પણ છ માસનું પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. જે તીર્થંકરને વારે જેટલો ઉત્કૃષ્ટ તપ હોય તેનાથી , વધુ પ્રાયશ્ચિત્ ન આવે. [11-12] જે સાધુ-સાધ્વી એક વખત દોષ સેવી કે,–-બહુવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું એટલા પૂર્વોક્ત પ્રાયશ્ચિતુ સ્થાનકોમાંનું અન્ય કોઈ પણ પ્રાયશ્ચિત્ સ્થાન સેવીને જો માયા રહિત પણે આલોચના કરે તો તેને તેટલા જ માસનું પ્રાયશ્ચિતું આવે અને માયાપૂર્વક આલોચના કરે તો એક માસ અધિક અથતુ બે-ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત આવે પાંચ માસ કરતા અધિક “પાપ સેવન” કરનારને માયા રહિત કે સહિત આલેવો તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ આવે. [૧૩-૧૪]જે સાધુ-સાધ્વી એક વખત કે વારંવાર ચારમાસનું કે તેથી કંઈક અધિક, પાંચમાસનું કે તેથી કંઈક અધિક એ પૂર્વે કડ્યા તે પ્રાયશ્ચિત્ થાનક માંહેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32