Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ઉસો, સત્ર-૨૪૩ 179 મુજબની વિધિએ પ્રતિમાં વહન કરવાની હોય. તફાવત એ કે ભોજન કરીને પ્રતિમા વહેતો,૭-ઉપવાસ અને ભોજન કર્યા સિવાય 89 ઉપવાસ બાકી સર્વવિધિ નાની પેશાબ પ્રતિમા મુજબ જાણવી. [24] અને પાણીની દતીની અમુક સંખ્યા લેનાર સાધુને પાત્ર ધારક ગૃહસ્થના ઘેર આહારઅર્થે પ્રવેશ બાદ યાત્રામાં તે ગૃહસ્થ અનની જેટલી દરીની સંખ્યા આપે તેટલી દત્તિ કહેવાય અન્નપાણી આપતા ધાર ન તુટે તે એક દત્તી તે સાધુને કોઈ દાતાર વાંસની છાબડીએ વાથી, ચાલણીથી, પાત્ર ઉપાડી સાધુને ઊંચા હાથે આપે ત્યારે ધાર તુટે નહીં ત્યાં સુધી સર્વેને એક દરી કહેવાય. જે ઘણા જમનાર હોયતો બધા પોતાનો આહાર એકઠો કરી આપે ત્યારે હાથ ઊંચો કરીને મુકે ત્યાં સુધી બધાંની મળીને એકજ દત્તી જાણવી. [૨૫]જે સાધુએ પાણીની દત્તી નો અભિગ્રહ કરેલ છે તે ગૃહસ્થ ને ત્યાં પાણી લેવા જાય ત્યારે એક આપે જેટલું પાત્ર ઊંચેથી પાણી આપવા ઉપાડેલ છે તેટલા સર્વેને ધાર ન તુટે ત્યાં સુધી એક દરી કહેવાય. (વગેરે સર્વે હકીકત ઉપરોક્ત સૂત્રઃ 244 ની આહારની દત્તી મુજબ જાણવી.) [૨૪૬-૨૭અભિગૃહ ત્રણ પ્રકાર કહઠ્યા ધોળ અન્ન લેવું કાપત્રમાં સામેથી લાવીને આપે તે ભરડેલા હાથે કે વાસણે આપેતો જે કોઈ ગ્રહે, જે કોઈ આપે, જે કોઈ વસ્તુને મુખમાં મુકે તે વસ્તુ જ લેવી. એ બીજા પ્રકારે ત્રણ અભિગ્રહ [248 બે પ્રકારે (પણ) અભિગ્રહ કહયા છે. (1) જે હાથમાં લે તે વસ્તુ લેવી (2) જે મુખમાં મુકે તે વસ્તુ લેવી- એ પ્રમાણે હું તમને કહું છું નવમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉસો-૧૦) ર૪૯ બે પ્રતિમા (અભિગ્રહો કહયા છે. તે આ પ્રમાણે-જવ મધ્ય ચંદ્રપ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા. જવમધ્ય ચંદ્ર પ્રતિમાધારી સાધુ એક મહિના સુધી કાયાની મમતાનો ત્યાગ કરે છે. જે કોઈ દેવ-મનુષ્ય કે તિયય સંબંધિ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉપજે જેમાં વંદન-નમસ્કાર-સત્કાર-સન્માન-કલ્યાણ-મંગલ- દેવસર્દશ વગેરે અનુકુળ અને બીજા કોઈ દંડ- અસ્થિ-જોતર કે નેતરના ચાલવાથી કાયાને ઉપસર્ગ કરે તે પ્રતિકૂળ. એ સર્વ ઉપસર્ગ ઉપજે તે સમભાવે સહે, ખમે, તિતિક્ષા કરે, દીનતા રહિત ખમે. જ્ય મધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુને શુકલ પક્ષની એકમે એક દત્તિ અન્ન-એક દત્તિ પાણી લેવું કહ્યું. સર્વે બે પગા-ચોપગાં જે કોઈ આહારની ઈચ્છાવાળા છે તેમને આહાર મળી ગયો હોય, ઘણાં તાપસ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણ-દદ્ધિી, યાચક, ભીક્ષા લઈ ગયા પછી નિર્દોષ આહાર ગ્રહણ કરે. તે સાધુને જયાં એકલો જમનાર હોય ત્યાંથી આહાર લેવો કહ્યું, પણ બે-ત્રણ ચાર-પાંચના જમણમાંથી લેવું ન કહ્યું. ત્રણ માસથી વધુ ગર્ભવાળીને હાથે, બાળકના ભાગમાંથી કે બાળક વિખુટો પાડે તો ન લે. બાળકને દુધ પાતી સ્ત્રીના હાથે ન લે. ઘરમાં ઊંબરાની અંદર કે બહાર બંને પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32