Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ઉદેસો-૧૦, સત્ર-૨૫૯ 181 શુદ્ધિ કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, . (6) રૂપ ત્યાગે પણ ધર્મ ન ત્યાગે, ધર્મ છોડે પણ રૂપ ન છોડે, બંને છોડે, બેમાંથી કશું ન છોડે, ... (7) ધર્મ છોડે પણ ગણ મયાંદા ન છોડે, ગણ માંધ છોડે પણ ધર્મ ન છોડે, બંને છોડે, બે માંથી એકે ન છોડે... (8) પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી ન હોય, દઢ ધમ હોય પણ પ્રિય ધર્મી ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. * [૨૬૦-૨૬૧]ચાર પ્રકારે આચાયો કહયા - (1) પ્રવજ્યા આર્ય પણ ઉપસ્થાપના આર્ય નહીં, ઉપસ્થાપના આર્ય પણ પ્રવજ્યા આર્ય નહીં, બંને હોય, બેમાંથી એકે ન હોય, ... (2) ઉદ્દેસાચાર્ય હોય પણ વાંચનાચાર્ય ન હોય, વાંચનાચાર્ય હોય પણ ઉદ્દેસા ચાર્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. [૨૬૨-૨9ચાર અંતેવાસી શિષ્યો કહયા છે. (1) પ્રવાશિષ્ય હોય પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય હોય પણ પ્રવજ્યા શિષ્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય,.. (2) ઉદ્દેસો કરાવે પણ વાંચના ન આપે, વાંચના આપે પણ ઉદ્દેસો ન કરાવે, બંને કરાવે, બે માંથી કશું ન કરાવે. [૨૬]ત્રણ સ્થવિર ભૂમિ કહી છે. વય સ્થવિર, શ્રુત સ્થવિર અને પયય વિર. 60 વર્ષવાળા તે વય સ્થવિર, ઠાણ-સમવાયના ધારક તે શ્રુતસ્થવિ, વીસ વર્ષનો પર્યાય તે પયય સ્થવિર. રિપત્રણ શિષ્યની ભૂમિ કહી છે. જઘન્ય તે સાત રાત્રિની, મધ્યમતે ચાર માસની અને ઉત્કૃષ્ટ તે છ માસની. [૨૬૬૨૬૭સાધુ-સાધ્વીને લઇ સાધુ કે સાધ્વી જેને આઠ વર્ષ થી કંઈક ઓછી ઊંમર છે તેની ઉપસ્થાપના કે સહભોજન કરવું ન કલ્પે આઠવર્ષ થી કંઈક વધુ હોય તો કલ્પ. [268-29] સાધુ-સાધ્વીને બાળસાધુ કે બાળ સાધ્વી જેને હજું બગલમાં વાળ ઉગ્યા નથી અથતું તેવા નાની વયનાને આચાસ્પ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું ન કલ્પે બગલમાં વાળ ઉગે તેટલી વય થયા પછી કહ્યું. [૨૭૦-૨૮૪]જે સાધુનો દીક્ષા પયય ત્રણ વર્ષનો થયો હોય તેને આચાર પ્રકલ્પ અધ્યયન ભણાવવું કહ્યું. એજ રીતે ચાર વર્ષના પયય-સૂયગડો, પાંચ વર્ષ પર્યાયે દસા-કપ્પ-વવહાર,-આઠ વર્ષ પર્યાયે ઠાણ-સમવાય-દશ વર્ષ પયયે વિવાહ પન્નત્તિ અર્થાત્ ભગવઈ,- 11 વર્ષ પયયે ખૂડિયાવિમાણપવિભતી, મહલિયા વિમાણ પવિભરી. અંગચૂલિયા, વગૂચૂલિયા, વિવાહચૂલિયા--બાર વર્ષ પર્યાયે અરુણોવવાય, ગરુલોવવાય, ધરણોધવાય. વેસમણોવવાય, વેલંધરો વવાય, તેર વર્ષ પયય ઉઠ્ઠાણસૂયસમુઠ્ઠાણસૂય, દેવિંદોવવાય, નાગપરિયાવણિયા-ચૌદ વર્ષ પયીયે આસિવિસભાવના, અઢાર વર્ષ પયયે દિઠ્ઠીવિસભાવના-૧૯ વર્ષ પાયે દિવિાય.--એ રીતે વીસ વર્ષ ના દીક્ષા પર્યાય વાળા સાધુને સર્વે સૂત્રોનું અધ્યયનઉદ્દેશો આદિ કરાવવું કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32