Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ઉદ્દેશો-, સૂત્ર–૮૮ 19 88-94) સાધુ જે કોઈ એક કે ઘણાં, . . ગણાવચ્છેદક, . . આચાર્યઉપાધ્યાય, . . કે સર્વે બહુશ્રુત હોય, ઘણા આગમના જ્ઞાતા હોય. ઘણા-ઘણા ગાઢઆગાઢ કારણે માયા-કપટ સહિત અસત્ય બોલે, અસત્ય ભાખે તે પાપીજીવને જવજીવને માટે આચાર્ય-ઉપાધ્યાય- પ્રવર્તક-સ્થવીર-ગણી કે ગણાવચ્છેદનની પદવી આપવી કે ધારવી ન કહ્યું. ત્રીજા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (ઉદ્દેસી-૪) ૯પ-૯] આચાર્ય-ઉપાધ્યાયને ઉનાળા શીયાળામાં એકલાપણે વિચરવું ન કલ્પ . પોતા સહિત બેને સાથે ચાલવું કહ્યું. [97-98] ગણાવચ્છેદકને પોતા સહિત બે જણાને શીયાળે ઉનાળે વિચરવું ન કો, - -પોતા સહિત ત્રણને કહ્યું. [૯૯-૧૦૦]આચાર્ય-ઉપાધ્યાયને પોતા સહિત બે ને વષવાસ- ચોમાસું રહેવું ન કહ્યું, - - ત્રણને કહ્યું. [૧૦૧-૧૦૨]ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણને વષવાસચોમાસું રહેવું ન કલ્પ . ચારને કહ્યું. 103-104] તે ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ, સંવાહ, સન્નિવેશને વિશે ઘણા આચાર્ય. ઉપાધ્યાય પોતા સાથે બે, ઘણા ગણાવચ્છેદકને પોતા સાથે ત્રણ ને પરસ્પર શીયાળે ઉનાળે વિચરવું કલ્પ . અને ઘણાં આચાર્ય. ઉપાધ્યાયને પોતા સાથે ત્રણ અને ઘણાં ગણાવચ્છેદકને પોતા સાથે ચારને અન્યોન્ય નિશ્રાએ વર્ષોવાસ- ચોમાસું રહેવું કશે. ૧૦૫-૧૦૬]એક ગામથી બીજે ગામ વિવરતા. .. કે ચોમાસું રહેલા સાધુ જે આચાર્ય-આદિને આગળ કરી વિચરતા હોય તે આચાર્ય-આદિ કદાચિત કાળ કરે તો અન્ય કોઈને અંગીકાર કરી તે પદવીએ સ્થાપી વિચરવું કહ્યું. જે કોઈને કલ્પાક-વડીલ રૂપે સ્થાપવા યોગ્ય ન હોય અને પોતે આચારપ્રકલ્પનિસીહ ભણેલ ન હોય તો તેણે એક રાત્રીની પ્રતિજ્ઞા અંગીકાર કરવી, જે જે દિશામાં બીજા સાધર્મિકો-એક માંડલી વાળા સાધુઓ વિચરતા હોય તે દિશા ગ્રહણ કરવી. જો કે તેને વિહાર નિમિત્તે ત્યાં રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે ત્યાં વસવું કહ્યું. ત્યાર પછી કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! એક કે બે રાત્રી અહીં રહો, તો એક બે રાત્રી ત્યાં રહે જો તેના કરતા વધારે રહે તો તેને તેટલી રાત્રીનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. [૧૦૦-૧૦૮]આચાર્ય ઉપાધ્યાય રોગ ઉત્પન્ન થાય ત્યારે, . કે વેશમૂકીને જાય ત્યારે બીજાને એમ કહે કે હે આર્ય ! હું કાળ કરે ત્યારે આને આચાર્ય પદવી આપજો. તે જ આચાર્ય પદવી આપવા યોગ્ય હોય તો તેને પદવી આપવી. યોગ્ય ન હોય તો ન આપવી. જો કોઈ બીજા તે પદવી આપવા યોગ્ય હોય તો તેને આપવી, જે કોઈ તે પદવી માટે યોગ્ય ન હોય તો પ્રથમ કહયું તેને જ પદવી આપવી. પદવી આપ્યા પછી બીજા કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! તારી આ પદવી દોષ યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32