Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ 174 વવહાર-૬૧૫૨ કલ્પે. તેમ કરતાં કોઈ છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો આચાર પ્રકલ્પધર કોઈ સાધુ ત્યાં ન હોય તો જે સાધુ ત્રણ રાત્રિ ત્યાં વસે તો તે બધાને જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત આવે. [૧પ૩-૧પ૪તે ગામ...યાવતુ .. અનિવેશને વિશે ઘણી વાડો-દરવાજો-જવા આવવાના માર્ગો હોય ત્યાં બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાને એકલા રહેલું ન કહ્યું જો તેમને ન કહ્યું નો અલ્પશુતઘર કે અલ્પ આગમજ્ઞાતાને તો કહ્યું જ કઈ રીતે? અર્થાત્ ન કહ્યું, - - પણ એક જ વાડ- એક દરવાજો- જવા આવવા નો એક જ માર્ગ હોય ત્યાં બહુ શ્રુત- આગમજ્ઞાતા સાધુ એકાકીપણ રહેવું કહ્યું. ત્યાં ઉભયકાળ શ્રમણ ભાવમાં જાગતો રહી અપ્રમાદી થઈ સાવધાન પણે વિચરે. f૧પપ જે જગ્યાએ ઘણાં સ્ત્રી-પુરુષ મોહના ઉદયે મૈથુન કર્મ પ્રારંભ કરતા હોય તે જોઈને શ્રમણ- બીજા કોઈ અચિત છિદ્રમાં શુક મુગલ કાઢે કે હસ્તકર્મ ભાવે સેવન કરે તો એક માસનું ગરુ પ્રાયશ્ચિત્ આવે, - - પણ જો હસ્તકમને બદલે મૈથુન ભાવથી સેવન કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે [૧પ-૧૫૯]સાધુ કે સાધ્વીને બીજ ગણથી આવેલ ...સ્વગણમાં રહેલા સાધ્વી કે જે ખંડિત- શબલ-ભેાયેલ કે સંકિલષ્ટ આચાર વાળા છે. વળી જે સાધ્વીએ તે પાપસ્થાનની આલોચના- પ્રતિક્રમણ- નિંદા-ગહનિર્મળતા-વિશુદ્ધિ કરી નથી. નહીં જ કરવા માટે તત્પર બનેલ નથી. દોષાનુસાર યથાયોગ્ય પ્રાયશ્ચિતુ કરેલ નથી. તેવા સાધ્વી ને સાતા પૂછવી, સંવાસ કરવો, સૂત્રાદિ વાંચના દેવી, એક માંડલે ભોજન લેવું, થોડાકાળે કે જાવજીવની પદવી આપવી કે ધારવી ન કહ્યું, . . પણ જે તે પાપસ્થાનકની આલોચના, પ્રતિક્રમણ આદિ કરી ફરી તે પાપ સેવન ન કરવા તત્પર બને, ઉચિત પ્રાયશ્ચિતું ગ્રહણ કરે તો તેને એક મંડલી એ સ્થાપવા યાવત્ પદવી દેવી કલ્પ. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ઉદેસો-૭) [૧૬૦-૧૬૨]જે સાધુ- સાધ્વીઓ સાંભોગિક છે અર્થાત્ એક સમાચારી વાળા છે. ત્યાં સાધુ ને પૂછયા સિવાય સાધ્વીએ ખંડિત સબલ- ભેદાયેલ કે સંકુલ આચારવાળા કોઈ અન્યગણના સાધ્વીને તેના પાપસ્થાનક ની આલોચના પ્રતિક્રમણ, " પ્રાયશ્ચિતાદિ કર્યા સિવાય તેઓની શાતા પૂછવી, વાંચના દેવી, એક માંડલીયાં સાથે ભોજન કરવું, સાથે વસવું થોડા કાલકે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું ન કહ્યું, .. પણ જો તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા પછી તેની સાતા પૂછવી .. થાવતું . પદવી આપવી કે ધારવી કહ્યું, .... આ પ્રકારના સાધ્વી ને પણ જો તે સાધ્વીને સાથે રાખવા સ્વ સમુદાયના સાધ્વી ન ઈચ્છે તો તેના ગચ્છમાં પાછું જવું. [13] જે કોઈ સાધુ સાધ્વી સમાન સામાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધુને ને પરોક્ષ રીતે કે બીજા સ્થાનકે પ્રત્યક્ષ જણાવ્યા સિવાય વિસંભોગી અથતું માંડલી બહાર કરવા ન કહ્યું. તે જ સ્થાનકે પ્રત્યક્ષ રીતે તેની સન્મુખ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32