Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 168 વવહાર- 375 [૭પ નિરુદ્ધ વાસ પયય- પહેલા દીક્ષા લીધી હોય તે છોડી ને પુનઃ દીક્ષા લીધે થોડા વર્ષ થયા હોય તેવા શ્રમણ-નિર્ઝન્ય ને આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે તે પદવી આપવી કહ્યું. જો કે તે બહુસૂત્રી ન હોય તો પણ સમુચયપણે તે આચારપ્રકલ્પ-નિસીહના કેટલાંક અધ્યયન ભયો છે અને બાકીના ભણીશ એમ ચિંતવે છે તે જો ભણે તો તેને આચાર્ય-ઉપાધ્યાય ની પદવી દેવી કહ્યું પણ ભણીશ એમ કહી ન ભણે તો તેને પદવી આપવી ને કહ્યું. [76-77] તે સાધુ જે ધક્ષામાં નાના છે. તરણ છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય કાળ કરી ગયા હોય તો તેમના વિના રહેવું ન કહ્યું. પહેલાં આચાર્ય અને પછી ઉપાધ્યાયને સ્થાપીને રહેવું કહ્યું. એમ કેમ કહયું? તે સાધુ નવા છે- તરુણ છે તેથી તેને આચાર્ય ઉપાધ્યાય બંનેના સંગ વિના રહેવું ને કહ્યું જો સાધ્વી નવ દીક્ષિત અને તરુણ હોય તો તેને આચાર્ય-ઊપાધ્યાય- પ્રવત્તિની કાળધર્મ પામે ત્યારે તેમના વિના રહેવું ન કલ્પે પણ પહેલા આચાર્ય- પછી ઉપાધ્યાય- પછી, પ્રવત્તિની એમ સ્થાપના કરી ત્રણેના સંગે રહેવું કહ્યું ૭૮-૮૦જે સાધુ ગચ્છને છોડીને જાય, પછી મૈથુન સેવે, સેવીને ફરી દીક્ષા લે તેને દીક્ષા લીધી પછી ત્રણ વર્ષ સુધી આચાર્યથી ગણાવચ્છેદક સુધીની પદવી આપવી કે ધારવી ન કહ્યું. ત્રણ વર્ષ વીત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર થાય, ઉપશાંત, થાય, કલેષથી નિવર્સો, વિષય થી નિવર્સે તેવા સાધુને આચાર્ય થી ગણાવચ્છેદક સુધીની છ પદવી આપવી કે ધારવી કહ્યું, .. પણ જો ગણાવચ્છેદક ગણાવચ્છેદકની પદવી મુક્યા વિના મિથુનધર્મ સેવે તો જાવજીવને માટે તેને આચાર્ય થી ગણાવચ્છેદકમાંની એક પણ પદવી દેવી કે ધારવી ને કહ્યું, . . પણ જો તે ગણાવચ્છેદક ની પદવી મુકીને મૈથુન સેવે તો ત્રણ વર્ષે તેને પદવી આપવી ન કર્ભે ત્રણ વર્ષ વિત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર- ઉપશાંત- વિષય, કષાયથી નિવર્સેલ હોય તો આચાર્ય યાવતું ગણાવચ્છેદક ની પદવી આપવી કે ધારવી કહ્યું. [81-82] આચાર્ય. ઉપાધ્યાય તેમની પદવી છોડ્યા સિવાય મૈથુન સેવે તો જવજીવને માટે તેને આચાર્ય ભાવતુ ગણાવચ્છદકની છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, . . પણ જો તે પદવી છોડીને જાય, પછી મૈથુન ધર્મ સેવે તો તેને ત્રણ વર્ષ પર્યન્ત આચાર્ય પદવી આપવી કે ધારવી ને કહ્યું પણ ચોથું વર્ષ બેસે ત્યારે જો તે સ્થિર, ઉપશાંત, કષાય-વિષયથી રહિત થયેલ હોય તો તેને આચાર્ય-આદિ પદવી " આપવી કે ધારવી કહ્યું. 8i3-87] જે કોઈ સાધુ ગચ્છમાંથી નીકળીને વિષય સેવન અર્થે દ્રવ્ય લિંગ છોડવા દેશાંતર જાય, મૈથુન સેવી ફરી દીક્ષા લે. ત્રણ વર્ષ પર્યન્ત તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, ત્રણ વર્ષ પુરા થયે ચોથું વર્ષ બેસે ત્યારે જે તે સાધુ સ્થિર-ઉપશાંત- વિષય કષાયથી નિવર્સેલ હોય તો તેને તે પદવી આપવી-ધારવી કલ્પ, . . જો ગણાવચ્છેદક, . . આચાર્ય કે ઉપાધ્યાય પોતાની પદવી મુકયા વિના દ્રવ્યલિંગ છોડી અસંયમ આદરે તો જાવજીવ આચાર્ય-ઉપાધ્યાય પદવી આપવી કે ધારવી ને કહ્યું, . . જો પદવી મૂકીને જાય અને પુનઃ દીક્ષા ગ્રહણ કરે તો ત્રણ વર્ષ પદવી આપવી ન કહ્યું આદિ સર્વે પૂર્વવત્ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32