________________
પીઠિકા-નિ ૩૦ .
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કર્મોદયથી સૂમ પદક વનસ્પતિ વિશેષ જીવ આહાર કરીને જેટલી અવગાહનાની કાયા કરે, તેટલું અવગાહના ફોઝ અવધિજ્ઞાની જઘન્યથી જુયો. તેનો પ્રયોગ આ પ્રમાણે - અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ છે.
ધે સંપ્રદાયથી આવેલો અર્થ આ પ્રમાણે છે - [અહીં વૃત્તિકાર મહર્ષિ પાંચ ગાયાનું કુલક નોંધે છે, ત્યારપછી તેનો કંઈક અર્વ કહે છે, તે આ 3
આ મહામત્સ્ય શું છે? તેનો બીજ સમયે નિદેહ દેશમાં ઉત્પાદ શું છે? અથવા ત્રણ સમય આહાકવ કઈ રીતે કલાવું ? તે જ મહામસ્ય ત્રણ સમયો વડે આત્માને પ્રયત્ન વિશેષથી સંક્ષેપ કરતો, સૂક્ષમ અવગાહર્તા યુક્ત થાય છે. બીજો નહીં. પહેલાં - બીજા બે સમયે અતિ સૂક્ષ્મ અને ચોથા આદિ સમયમાં અતિ ચૂળ. ત્રણ સમય આહારક જ તેને યોગ્ય છે, માટે તે લીધું.
બીન કહે છે - બાબ સમય આહારક. લંબાઇ-પહોળાઈનો સંહાર બે સમય અને સૂચિ સંહરણ ઉત્પાદ સમય, એ ત્રણ સમય. વિગ્રહના અભાવે આહાર હોય. તેથી ઉત્પાદ સમયે જ ત્રણ સમય આહાક સૂમ પનકજીવની જઘન્ય અવગાહના હોય, તેથી તે પ્રમાણ ઘન અવધિોગ જાણવું. પણ આ અયુક્ત છે, કેમકે ત્રણ સમય આહાકવ એ પfકના જીવનું વિશેષણ છે. મત્સ્યની લંબાઈ અને પહોળાઈનો સંહણ સમય બે અનેક પકન સમય અયોગ છે. કેમકે ત્રણ સમય આહાકવા નામક વિશેષણની અનુપાતિનો પ્રસંગ આવશે.
ઉક્ત વ્યાખ્યામાં ૧૦૦૦ યોજનનો મત્સ્ય મરીને જે પોતાની કાયામાં સૂમ પનક જીવપણે જે ઉત્પન્ન થાય, તે અહીં લેવો. ધે ઉત્કૃષ્ટથી કહે છે -
• નિયુક્તિ -૩૧ :
સવ બહુ અનિકાર ઇવો અતિરા વિના એew સર્વ દિશામાં જેટલા ભરેલા હોય, તેટલાં ોત્ર પ્રમાણ ઉત્કૃષ્ટ અવધિ ફોઝ બતાવેલ છે.
• વિવેચન-૩૧ -
વિવક્ષિત કાળમાં અવસ્થિત રહેલા અગ્નિના જીવો સૌથી વધારે વિધમાન હોય તે “સર્વ બહુ.પણ ભૂત કે ભાવિના નહીં. તેમ બીન જીવો પણ નહીં. કેમકે તે અસંભવ છે. તે અગ્નિ જીવો સૌથી વધારે છે. તે જેટલાં પ્રમાણના ફોનમાં વ્યાપે, તે આંતર રહિત વિશિષ્ટ સૂચિની અનાએ ભરાય. અહીં ભૂતકાળ નિર્દેશ એ કારણે છે કે આ અવસર્પિણીમાં પ્રાયઃ અજિત સ્વામીના કાળમાં અનિના જીવો સૌથી વધારે હતા. તે જણાવવાનો છે. આ વિશેષણ વખતે એક દિશાના ક્ષેત્ર આશ્રયી પણ લેવાય. તેથી કહ્યું કે સર્વ દિશામાં, આના દ્વારા સૂચિ પરિભ્રમણ પ્રમિત કહ્યું, તે પરમ અવધિનું ક્ષેત્ર છે. માટે પરમાવધિ ફોમ ઉપર બતાવેલા ઘણાં અગ્નિના જીવો આશ્રયી ગણધસદિએ દેખાડેલ છે, તેથી પર્યાય વડે પરમાવધિ ક્ષેત્ર આટલું છે તેમ કહ્યું અથવા સર્વ બહુ અગ્નિ જીવો આંતરારહિત જેટલું ક્ષેત્ર સેકે તે સર્વ દિશાવાળા ક્ષેત્રમાં જેટલાં દ્રવ્યો રહે, તેના પરિચ્છેદના સમાચ્ય યુક્ત પરમાવધિ ઉત્કૃષ્ટ થકી બતાવ્યો. ભાવાર્ય પૂર્વવતુ, પણ આ અક્ષરાર્ય છે.
હવે સાંપ્રદાયિક બતાવે છે - સર્વ બહુ અસ્તિકાય બાદર જીવો પ્રાયઃ અજિતનાથ સ્વામી તીર્થકના કાળે હતા. કેમકે ત્યારે તેના આરંભક જીવો ઘણાં હતા. ઉત્કૃષ્ટ પદવાળા સૂક્ષ્મ જીવો બાદર જીવોમાં ઉમેરતા સર્વ બહુ થાય છે. તેમને સ્વબુદ્ધિથી છ પ્રકારે અવસ્થાન કભીએ -
એકૈક હો પ્રદેશ, એકૈક જીવ અવગાહના વડે ચોતરફ ચોખૂણો ઘન પહેલાં સ્થાપીએ. તે જ જીવની સ્વ અવગાહનારી બીજી સ્થાપના, એમ પ્રતર ભેદ પણ બે પ્રકારે છે. શ્રેણી પણ બે ભેદે છે, તેમાં પહેલાં પાંચ પ્રકારો અનાદેશ છે, કેમકે ફોનની અયતા છે, કંઈક અંશે શાયા વિરુદ્ધ છે. છઠ્ઠો પ્રકાર સૂગાદેશ છે, તેથી આ શ્રેણિ અવધિજ્ઞાનીને બધી દિશામાં શરીર પર્યાયી ભમે છે. તે અલોકમાં લોક માત્ર અસંખ્યાત ક્ષેત્ર વિભાગ પ્રમાણ છે. આટલું ઉત્કૃષ્ટ અવધિફોઝ છે. આટલા ફોનમાં જો દેખી શકે તો પણ અલોકમાં તેવી વસ્તુ નથી.
આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ હોમ કહ્યું. ધે વિમયમ પ્રતિપાદિત કરવા કહે છે. અવધિજ્ઞાની આટલું ક્ષેત્ર જુએ તો આટલો કાળ ઉપલંભ થાય. અથવા આટલા કાળ ઉપલંભમાં આટલું ક્ષેત્ર જાણી શકે, એ બતાવવા નિયુક્તિકાર ચાર ગાથા કહે છે.
• નિયુક્તિ -૩૨ થી ૩૫ -
બંનેમાં ગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ છે, x અને કાળમાં સંખ્યાત ભાણ દેખે. ગલથી જૂન આવલિકા, સંપૂર્ણ આવલિકામાં ગુલ પૃથકત્વ જુએ. હાથમાં અંતમુહd દિવસમાં ગાઉં મu, દિવસ પૃથકત્વ વડે યોજન, પક્ષમાં પચીશ યોજન જુએ ભારતમાં ધમાસ, ભૂદ્વીપમાં સાધિક માસ, મનુષ્યલોકમાં વર્ષ, રુચકદ્વીપ સુધીનો વર્ષ પૃથકત્વ જુએ. સંખ્યાતકાળના અવધિજ્ઞાનમાં સંખ્યાત દ્વીપસમુદ્રો પર્યન્ત, અસંખ્યાત કાળમાં હીપ-સમુદ્રની ભજના જાણી..
• વિવેચન-૩૨ થી ૩૫ -
ફોગાંગુલના અધિકારી અહીં પ્રમાણાંગુલ લેવો. કેટલાંક કહે છે. વિધિનો અધિકાર હોવાથી ઉચછૂચ અંગુલ લેવો. આવલિકા અસંખ્યય સમયની નણવી. • x - કોઈ અવધિજ્ઞાની ક્ષેત્રની ગલનો અસંખ્યાતમો ભાગ છે, તે કાળજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે. અહીં ક્ષેત્ર અને કાળ જોવાનું કહ્યું, તે ઉપચાસ્થી જાણવું કેમકે ફોનમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યો અને તેના પર્યાયો વિવણિત કાલાંતરવર્તીને જુએ છે પરંતુ ક્ષેત્ર અને કાળને ન જુએ કેમકે તેને મૂદ્રવ્યનું આલંબન છે.
એ પ્રમાણે સર્વત્ર જાણવું. એમ ચારે ગાયામાં ભાવના કરવી. જ્યારે તે અવધિજ્ઞાની અંગુલનો અસંખ્યાત ભાગ જુએ, ત્યારે આવલિકાના પણ સંખ્યય ભાગને જુએ છે. જ્યારે અંગુલ ક્ષમતે જુએ ત્યારે થોડો સમય ઓછી એવી આવલિકાને જુએ છે. પરંતુ જ્યારે આવલિકાનો પૂરો કાળ જુએ ત્યારે ફોનના ગુલ પૃથકત્વ - બે થી તવ સુધી જુઓ.