Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 7
________________ પ્રકાશકનું નિવેદન tr “ જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી શ્રીમ‰તાચાર્ય, ” મહારાજ સાહેમે રચેલી ટીકા સહિત ૩૨ સૂત્રા માહેનું આ શ્રી “ નિયાવલિકા ” નામનું ‘ઉપાંગ’ સૂત્ર વાચકવર્ગના હાથમાં મૂકતાં અમને અત્યંત આનંદ થાય છે. 99 પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. સા. પ્રખર વિદ્વાન છે. તેઓશ્રીનાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને તપથી પ્રમેાદ પામીને કરાંચીના સમસ્ત સ્થાનકવાસી જૈન શ્રીસ ંઘે તથા તેમના અનુયાયી મુનિવરેએ પૂજ્યશ્રીને “ જૈનાચાર્ય ” તથા “ જૈનધર્મદિવાકર ” પદની સાથે માનવંતી પૂછ્યું' પદવી સમર્પણું કરી. તથા પૂજ્યશ્રીએ રચેલી સંસ્કૃત હિંદી-ગુજરાતી ટીકા સાથેનું શ્રી ઉપાસકદશાંગ સૂત્ર' કરાંચી શ્રીસધે છપાવીને બહાર પાડ્યું. આ ઉપરાંત પૂજ્યશ્રીએ રચેલી સંસ્કૃત ટીકાવાળુ શ્રી દશવૈકાલિક સૂત્ર' ભા. ૧ લેા લીમડી (જી. પંચમહાલ)ના શ્રી સંઘે છપાવીને બહાર પાડેલ છે. ત્યાર ખાદ શ્રી અનુત્તાવવાઇ સૂત્ર શ્રી છે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકાઢ તરફથી પ્રગટ થયેલ છે. અને તે પછી પ્રસ્તુત ‘નિરયાવલિકા સૂત્ર (જેમાં પાંચ સૂત્રના સમાવેશ છે) બહાર પડે છે. આ રીતે આજ સુધીમાં પૂજ્યશ્રીની રચિત ટીકાઓ સાથેનાં ૩૨ પૈકી છલા સૂત્રા પ્રગટ થઇ ગયાં છે અને હવે પછી શ્રી દશ વૈકાલિક સૂત્ર”ના ખીજો ભાગ ( જે છપાઈ રહેલ છે) ટુક સમયમાં પ્રગટ થશે. રાજકીટ નિવાસી મહેતા ગુલાખચંદ પાનાચંદે આ પુસ્તક છપાવવા માટે ા ૩૦૦૧)ની ઉદાર મદદ સમિતિને આપી છે, તે માટે સમિતિ તેઓશ્રીના આભાર માને છે. આ ઉપરાંત નીચેના ધર્મશાસ્ત્રના પ્રેમી અને ઉદાર ગૃહસ્થાએ એક- એક સૂત્ર છપાવી આપવાનું વચન આપેલ છે. (૧) દોશી પ્રભુદાસ મૂળજીભાઈ રાજકોટ (૨) વસા છગનલાલ હેમચ', જામનગર (૩) સંઘવી પીતાંખરદાસ ગુલામચંદ, શ્રી નિરયાવલિકા સૂત્રPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 482