Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 216
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ ૧૮૩ સૂત્રમાં છે. “ ધમuળ પુરો પઇનિમાળે ! “નિમાળે તિ ફેઃ પ્રકૃધ્યમાળેન રતિ” – ( g• ૨૧-૨૨) ધર્માવજની પેઠે છત્ર ચામર વગેરે પણ દે ધરી રાખતા હશે એટલે એ બધું તદ્દન અર-નિરાધાર–ચાલે છે એમ તો કેમ કહેવાય ? આચાર્ય હેમચંદ્ર તો કહે છે કે રત્નમય ધ્વજ વગેરે બધું અદ્ધર ચાલે છે. खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोंऽहिन्यासे च चामीकरपङ्कजानि ॥ (અભિધાનેચિંતામણિ કાંડ ૧ લું લે૬૧) ચૌદ હજા૨ શ્રમણે ૫૭ ભગવાનના વિહારને આ બધે વર્ણક ટીકાકારની ભલામણ પ્રમાણે ઉવવાઈય સૂત્રમાંથી લીધેલ છે. ઉવવાઈય સૂત્રના મૂળમાં “વફરહિં સબળrીર્દિ છત્તીસT મશિગાસાઢલી ર્દિ” એ પાઠ તે છે, પરંતુ ટીકાકારે એ સંબંધે કશી હકીકત લખી નથી એ જરૂર વિચારવા જેવું તે ખરું જ. અને એમ છે માટે ઉવવાઇય સૂત્રના સંપાદકે મૂળના એ પાઠને ( ) આવા નિશાનમાં મૂકેલો છે અને તે ઉપર “એ વચન વ્યાખ્યાનુગામી નથી” એવું ટિપણ કરેલું છે. ટીકાકાર અને ટિપણુકારનું વલણ એ મૂળ પાઠ સંબંધે સંદેહ ઉપજાવે એવું જણાય છે અર્થાત ભગવાન વિહાર કરતા હશે ત્યારે દરેક ઠેકાણે તેમની સાથે ચૌદ હજાર સાધુઓ અને છત્રીશ હજાર સાધ્વીઓ હમેશાં રહેતાંજ હશે એ નક્કી ન કહી શકાય પણ એ વચન ઉપરથી તેમના શ્રમણ શ્રમણીના પરિવારનું માપ તો જાણું શકાય. ઘણા લેકે ૫૮ કોઈ પરિવર્તનકારી કે સંશોધક વક્તા આવે ત્યારે સંપ્રદાયના ભેદભાવ વિના દરેક પ્રજા તેને સાંભળવા ઇચ્છે છે એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262