Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 253
________________ - ૨૨૦ શ્રી રાયપસણય સુત્ત ઃ ટિપ્પણો (" मा णं तुमे पुव्वं रमणिज्जे भवित्ता पच्छा भरमणिज्जे भविज्जासि ॥ इत्यादेर्ग्रन्थस्य अयं भावार्थ:-पूर्वमन्येषां दात्रा भूत्वा सम्प्रति जैनधर्मप्रतिपत्त्या तेषामदात्रा न भवितव्यम् अस्माकमन्तरायस्य जिनधर्मापभ्राजनस्य જ પ્રસઃ ” પૃ૦ ૧૪૫). રાજા પએસીને આ સૂચના કરી કેશીકુમારજીએ વિશાળ ભાવની જે સમજ આપી છે તે અતિમહત્ત્વની છે અને આજે આપણે એને અનુસરીએ તે જૈનધર્મની પ્રભાવના થવા ઉપરાંત સમાજમાં પણ શાંતિ પેદા કરી શકીએ. વિષ ૧૫૩ ભેજનમાં કે પીણામાં વિષ ભેળવવાની કળા તો પ્રખ્યાત છે, પણ વસ્ત્રમાં સુંઘવાની માળાઓમાં અને શણગારના સામાનમાં, ન કળી શકાય તે રીતે વિષ ભેળવવાની કળા તે કાળે પણ લોકોમાં જાણીતી હતી એ જાસ્વા જેવી હકીકત છે. આજે પણ એવા વિષમય પષાક બને છે કે જેને પહેરતાં જ મરણ નીપજે. રોષ ૧૫૪ ધર્મને સ્પર્શ થતાં-ધર્માચરણને વ્યવહારમાં મૂકતાં– મનુષ્ય કેવો પવિત્ર બને છે તે આ કંડિકામાં સ્પષ્ટપણે બતાવેલું છે. જણાવેલી છે? ૧૫૫ ૧૭૪ મી કંડિકામાં આ પ્રશ્ન અને તેને ઉત્તર આવી ગયે છે. સૂયચંદ્રનાં ૧૫૬ આ સંસ્કારોને લગતી સવિસ્તર માહિતી માટે જુઓ સંસ્કારે ઉપરનું “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' માંનું ટિપણું. દાસીઓ દ્વારા ૧૫૭ માં જ્યાં જ્યાં દાસીઓનું વર્ણન આવે છે ત્યાં બધે લગભગ એક સરખે ઉલ્લેખ હોય છે. અનાર્ય દેશનાં જે નામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262