Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 245
________________ ૨૧૨ હવે તે અતિશય દાનશાલી ૧૩૧ જેણે ધર્મવચનને સાંભળીને સમજમાં લીધેલું હૈય અને જીવનશુદ્ધિ, સમાજશુદ્ધિ, રાષ્ટ્રશાંતિ અને વિશ્વશાંતિના કારણે એ ધવચનને જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો હાય તેવા એક માનવનું ખરેખરું' શબ્દ ચિત્ર આ કડિકામાં દોરેલું છે. શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા અમાવાસ્યા ૧૭૨ વૈદિક સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ આ િિથએને ધકરણી માટે બતાવેલી છે. આ માટે જુએ ‘ ભગવાન મહાવીરની ધ કથાએ ’માંનું તે વિષેનું ટિપ્પણ, સંથારા પાછાં ૧૩૩ આજકાલ જેમ ઉપાશ્રયમાં પી પાટ પાટલા વગેરે તૈયાર રહે છે અને સાધુએ સચારાને સાથેજ ફેરવે છે તેમ પહેલાં ન હતું. પહેલાં તે ચેામાસું કરનારા શ્રમણા પાતે જાતે પીઠ વગેરે ઉપર્યુક્ત પદાર્થાને ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ રીતે માગી લાવતા અને સંથારા પણ સાથે ન ફેરવતા. જ્યારે અને જ્યાંસુધી જરૂર પડે ત્યાંસુધીની મુદત માટે સથારા પણ ગૃહસ્થને ત્યાંથી માગી લાવવામાં આવતા. સંથારામાં ધાસ-પરાળ પાથરવામાં આવતું. ગ્લાન થોા નહિ ૧૩૪ કેશીકુમાર ખેલવે ભીરુ હશે વા બહુ ઠંડા હશે એવા આ ભલામણના આશય નહિ હોય; માટા રાજાના પ્રથમ પરિચય વખતે સકાચ ન રાખવાનું જ તે સૂચન હોઈ શકે. અનેક યાજના " ૧૩૫ અહીંને આ · અનેક યેાજન' શબ્દ, ફરવાની મર્યા દાના અતિરેકને સૂચવે છે તેથી તેના ‘ સેા પચાસ યેાજન ’ એવા અર્થ કોઇ ન સમજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262