Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 250
________________ શ્રી રાયપણુઇય સુત્ત ઃ ટિપણો ૨૧૭ આ તે એક સંગતિ માત્ર કહેવાય. આ બાબતમાં સ્થાનાંગના ટીકાકાર અભયદેવસૂરિ વળી નો પ્રકાશ પાડે છે. તેઓ કહે છે કે* મનુષ્યક્ષેત્રનું કેવું ગંદુ સ્વરૂપ છે એમ આ ઉપરથી સૂચિત થાય છે. વસ્તુતઃ તે દેવ વા બીજો કોઈ નવ યજન કરતાં વધારે દૂરથી આવેલાં પુદ્ગલોનો ગંધ જાણતો નથી–જાણી શકતો નથી અથવા શાસ્ત્રમાં ઇદ્ધિને વિષયનું જે પ્રમાણ બતાવેલું છે તે સંભવ છે કે ઔદારિક શરીર સંબંધી ઈકિયેની અપેક્ષાઓ હોય.” (“શૂટું ૨ मनुष्यक्षेत्रस्य अशुभस्वरूपत्वमेवोक्तम् न च देवः अन्यो या नवभ्यो योजनेभ्यः परतः आगतं गन्धं जानाति-इति. अथवा अत एव वचनाद् यद् इन्द्रियविषयप्रमाणमुक्तं तद औदारिकशरी रेन्द्रियापेक्षयैव संभाव्यते" પૃ. ૨૪૪ સ્થાનાંગટીકા.) આમાં પહેલું કાંઈ લખ્યું છે અને પછી વળી અથવા કરીને બીજું કાંઈ લખ્યું છે, એથી આ સમાધાન પણ ખેંચાખેંચી કરીને સંગતિ કરવા જેવું છે. ભરતાદિક ક્ષેત્રમાં જ્યારે એકાંત સુખમાં કાળ હોય ત્યારે તેનો દુર્ગધ ચારસો યોજન જાય છે અને જ્યારે તે કાળ ન હોય ત્યારે પાંચસે જન જાય છે માટે બે સંખ્યા બતાવી છે એમ શ્રીઅભયદેવસૂરિ કહે છે. (“વાતિ મરતા વધુ પ્રવાસપુષમાવી રહ્યારિ, કચયા તુ ખ્યાપિ ”–પૃ. ૨૪૪ સ્થા૦ ટી) બહારથી પઠેલા છે ૧૪૬ મુડદામાં જે કીડા દેખાય છે તેમના જીવો, કોઈ બીજી ગતિથી ચવીને મુડદાના શરીરમાં પેઠેલા છે-ઊપજેલા છે એ આ વાક્યનો આશય છે. બાળક ૧૪૭ રાજા પએસીના આ તર્કને અભિપ્રાય નીચે પ્રમાણે જણાય છેઃ આત્મવાદી પરંપરાએ આત્માને નિત્ય માને છે, એટલે જે આત્મા બાળકમાં છે તેવોજ આભા, તે બાળકની યુવાવસ્થામાં પણ છે. જે આમ છે તે પછી જે કામ બાળકનો આત્મા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262