Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 247
________________ ૨૧૪ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પા મોકલ્યા નહિ, માટે પરલેાક નથી એવી મારી શ્રદ્ધા છે. રાયપસેઇય સૂત્રમાં રાજા પએસીએ પેાતાના દાદાનું દૃષ્ટાંત આપીને જે હકીકત કહેલી છે તેજ હકીકત દીનિકાયમાં રાજા પાયાસિએ પેાતાના મિત્રાનું ઉદાહરણ આપીને કહેલી છે. વળી, નરકમાંથી ન આવી શકવાનું જે કારણ રાયપસેયસૂત્રમાં બતાવેલું છે તે જ કારણ દીનેિકાયમાં પણ કહેલું છે. જુએ દીધનકાય ભાગ ૨, પાયાસિસુત્ત ત પૃ ૩૨૦. રાણી ૧૪૦ 4 કેશી કુમારશ્રમણ રાણીનું ઉદાહરણ આપીને અહીં જે હકીકત જણાવે છે તેજ હકીકત ચારનું ઉદાહરણ આપીને કુમાર કાશ્યપ દીનિકાયમાં જણાવે છે, તેઓ કહે છે કે હે રાજન્ય ! કાઇ પકડાએલે ચાર તને એમ કહે કે, હું મારા કુટુંબને કહી આવું કે તમે ચેરી ન કરશે અને કરશે! તે! મારી જેમ વિપત્તિમાં પડશે! એવું મને મારા કુટુંબમાં જઈ કહી આવવાની રજા આપે, હું પાછે આવતાં સુધી તમે! ખમેા અને ત્યારબાદ મને શિક્ષા કરજો, તેા તું ચારની એ વાત માને ખરા ? રાજા ના પાડે છે ઇત્યાદિ. જીએ દીધનિકાય પૃ૦ ૩૨૧ દાદી ૧૪૧ આ સૂત્રમાં રાજા પએસીએ પેાતાની ધર્મિષ્ટ દાદીનું ઉદાહરણ આપીને જે હકીકત જણાવી છે તેજ હકીકત દીઘનિકાયમાં રાજા પાયાસિએ પોતાના ધર્માપરાયણ મિત્રાનું ઉદાહરણ આપીને સૂચવેલી છે. તેમાં કહ્યું છે કે “ રાજા પાયાસિએ પોતાના ધાર્મિક મિત્રાને કહ્યું કે તમે તમારી ધવૃત્તિને લીધે સ્વર્ગે જવાના અને એમ બને તે મને તમે એ સમાચાર આપવા જરૂર આવજો ” ઇત્યાદિ ઝુએ દીધ્વનિકાય પૃ૦ ૩૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262