Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 238
________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી સ્વર્ગીય દેવે પણ ભારતવની એ વસ્ત્રપરિધાનપદ્ધતિને અનુસરતા હાય એમ આ વર્ણન સૂચિત કરે છે. વસ્ત્રની ખનાવટનું વર્ણન જોતાં તે સમયની વસ્રરચનાની કળા પરમપ્રકને પામેલી છે. એ તા ચેખું જણાય છે. સૂત્રકારે વર્ણવેલું વસ્ત્ર આજનાં વસ્ત્રયા પણ નથી અનાવી શકતાં, ત્યારે એ વસ્ત્ર, તે સમયના હાથવણાટની બનાવટ છે એ, વસ્ત્રરચનાની કળાના પરમપ્રક નિહ તેા ખીજું શું ? સ્તુતિ કરી ૧૧૭ ટીકાકારે લખેલું છે કે -“ સૂર્યાંભદેવ વાંદે છે એટલે તે જિનપ્રતિમાએને ચૈત્યવંદનવિધિપૂર્ણાંક વાંઢે છે અને પછી નમે છે એટલે પ્રણિધાનાદિકના યેાગપૂર્વક નમે છે” એવા કેટલાકને મત છે. ત્યારે વળી બીજા કેટલાક તો કહે કે “ ચૈત્યવંદનને જે પ્રસિદ્ધ વિધિ છે તે તે વિરતિવાળાએતે જ બંધ બેસે એવા છે. તેમાં ઈોંપથિકીપૂર્વકના કાઉસગ્ગ આવતા હોવાથી વિરતિવાળા સિવાયના ખીજાએને એ વિધિ કરવા ઉચિત નથી, માટે વાંદે છે એટલે ચૈત્યવદનપૂર્ણાંક વાંદે છે એમ નહિ પણ સામાન્યપણે વાંદે છે અને નમે છે એટલે આશય-ભાવ-વૃદ્ધિને કારણે આદરપૂર્વક નમે છે’’ એવે અર્થ સમજવા. સૂર્યોભદેવે કરેલી ચૈત્યવંદનરૂપ સ્તુતિના પ્રસંગમાં આ પ્રકારે મેટે મતભેદ છે. “ અહીં જે તથ્ય પ હોય તે તે પરમ ઋષિ કેવળી ભગવંતા જાણે ” આમ કહીને એ મતભેદ્યથી ગુંચવાઇને ટીકાકાર છૂટી જતા જણાય છે, પણ એ બાબત કેઇ પ્રકારની સ્પષ્ટતા કરતા નથી. વળી આ પછી જે હકીકત આવે છે તે સંબંધે પણ મોટા પાઠભેદ છે” એમ ટીકાકાર જણાવે છે. આ અધેા વાચનાભેદ અને ઉક્ત મતમતાંતરા ધ્યાનમાં રાખીને આ પ્રકરણને સમજવું જોઇએ. “ માટા છંદવાળા ૧૦૮ શ્લેકેદ્વારા સૂર્યાંભદેવે સ્તુતિ કરેલી '' એમ મૂળમાં કહેલું છે પણ એ છંદો કયા પ્રકારના હતા એ વિષે કશું જણાવેલું નથી. સ્તુતિ કરતાં સૂર્યાભદેવે 66 Jain Education International ૨૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262