Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ સૂત્ર-૫ ૯૪ શૃંગભેદ, રિષ્ઠક, નીલગુલિક, અવગલાતિરેક, ભ્રમર, મેઘ સમાન. અહીં ભૃગ એટલે કીડો કે અંગાર વિશેષ છે. અંજન-સૌવીરાંજન, શૃંગભેદ-વિષાણ છેદ કે વિષાણ વિશેષ, રિઠ-કાક કે ફળ વિશેષ અથવા અરિષ્ઠનીલ રક્તવિશેષ, ગુલિકા-વર્ણ દ્રવ્ય વિશેષ, ગવલ-ભેંસનું શીંગડુ આ બધાંથી અતિરેક નીલપણાથી અતિરેકવાનું. તે ભ્રમરના સમૂહરૂપ છે. * * * * * સ્નિગ્ધ-ઘન, તેથી જ અશુષિર. પ્રતિરૂપ-રૂપવંત, તેથી જ દર્શનયોગ્ય. મુક્તાજાલખચિતાંતકર્મ-મુક્તા જાલક પરિગત પ્રાંત. સૂગ-૬ : તે ચંપાનગરીમાં કૂણિક નામે રાજ વસતો હતો. તે મહા હિમવંત પર્વતની સમાન મહંત, મલય-ભેરુ અને મહેન્દ્ર પર્વત સદંશ પ્રધાન હતો. અત્યંત વિશુદ્ધ દીધ રાજકલ વંશમાં જન્મેલો હતો. નિરંતર રાજલક્ષણ વિરાજિત ગોપાંગયુક્ત હતો. ઘણાં લોકો દ્વારા બહુમાન્ય અને પૂજિત હતો. સર્વગુણ સમૃદ્ધ હતો. તે ક્ષત્રિય, મુદ્રિત, મૂદ્ધભિષેક, ઉત્તમ માતાપિતાથી સારી રીતે ઉત્પન્ન હતો. તે કરૂણાશીલ, સીમંકર, સીમંઘરુ દ્રોમંકર, ક્ષેમંધર, મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, જનપદમાં પિતૃતુલ્ય, જનપદપાલક, જનપદ પુરોહિત, સેતુર, કેતુર, નરાવર ઉત્તમ પુરુષ, પુરુષસીહ, પુરુષભાઇ, પુરુષોમાં આશીવિષ, પુરુષોમાં પુંડરીક સમાન, પુરુષોમાં વર ગંધહસ્તિ સમ હતો. તે આટ્ય, દિપ્ત, વિત્ત હતો. વિસ્તીર્ણ-વિપુલ એવા ભવન, શયન, આસાન યાન, વાહનથી પયપ્તિ હતો. તેની પાસે વિપુલ ધન, ઘણાં જાત્યરૂપ રજત, આયોગ-પ્રયોગ સંપયુક્ત હતો. તેને ત્યાં ભોજન-પાન બાદ ઘણું અw બચતું હતું. તેને ત્યાં ઘણાં દાસી, દાસ, ગાય, ભેસ, ઘેટા આદિ હતા. પ્રતિપૂર્ણ યમ, કોશ, કોઠાગાર, આયુધાગાર, સૈન્ય હતું. તેણે બુ અને પ્રતિસ્પર્ધીઓને શકિતહીન બનાવી દીધા હતા. તે અપહd કંટક, નિહd કંટક, માલિય કંટક, ઉદ્ધત કંટક, કંટક હતો. અપહdશત્રુ, નિહતશત્રુ, મલિયશત્રુ, ઉદ્ધતy, નિર્જિતશત્રુ, પરાજિતશબુ હતો. તે દુર્ભિરહિત, મારિભયથી મુકત, ફોમ, શિવ, સુભિક્ષ, સુકૃત વિદનથી રહિત એવા રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો. • વિવેચન-૬ : રાજાનું વર્ણન કરે છે - મહા હિમવંત સમાન શેષ રાજપર્વતની અપેક્ષાએ મહાન હતો. મલય-પર્વત વિશેષ, મંદ-મેરુ, મહેન્દ્ર પર્વત વિશેષ અથવા શક, તેની જેમ સાપ્રધાન હતો. અત્યંત વિશુદ્ધ-નિર્દોષ, દીર્ધ-યિકાલીન જે રાજાઓના કુલરૂપ વંશ, તેમાં સારી રીતે જન્મેલ હતો. રાજલક્ષણ-સ્વસ્તિકાદિ વડે વિરાજિત અંગમંગગાત્ર વાળો હતો. મુદિત-પ્રમોદવાનું અથવા નિર્દોષ માતૃક હતો. કહ્યું છે કે- મુદિત, જે યોનિશદ્ધ હોય. પિતા-પિતામહાદિ વડે અથવા રાજ વડે રાજ્યમાં અભિષિક્ત કરાયેલ હતો. પિતાના વિનીતપણે સપુત્ર હતો. તે દયાપત-કરણગુણ પ્રાપ્ત હતો. સીમક-મયદાકારી, સીમંધર-કરેલ મયદાનું પાલન કરનાર હતો. ક્ષેમ-અનુપદ્ધવતાનો કરનાર અને પાલક હતો. મમુસ્સિદ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ મનુષ્યોમાં પરમેશ્વરપણે હતો. જણવયપિય-હિતકારી હોવાથી જનપદોના પિતા જેવો હતો. તેના રક્ષકપણાથી જનપદ પાલક હતો. જનપદના શાંતિકરપણાથી જનપદ પુરોહિત હતો. સેતુકર-માર્ગદર્શક. કેતુક-અદ્ભુત કાર્યકારિત્વથી સિલ કરી. મનુષ્યોમાં પ્રવર હતો. પુરુષવર-પુરુષો મધ્ય પ્રધાન, કૂરપણાથી પુરુષસહ, રૌદ્ર રૂપcથી પુરુષવ્યાઘ, પુરષ એવો આશીવિષ-સર્પ, કોપને સફળ કરવાના સામર્થ્યથી પુરુષાશીવિષ, સુખાર્થીને સેવ્ય હોવાથી પુરુષ પુંડરીક-શ્વેતકમળ, પ્રત્યેક રાજ-ગજના ભંજકપણાથી પુરુષવરૂ ગંધહતિ. આય-સમૃદ્ધ, દેત-દવાત, વિત-પ્રસિદ્ધ. વિસ્તીર્ણ-વિસ્તારવંત, વિપુલપ્રભૂત. ભવન-શયન-આસનયુક્ત. ચાનવાહત-રથ, અશ્વાદિ. આકીર્ણ-ગુણ વડે કીર્ણ અથવા વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહનથી આકીર્ણ. બહુ-પ્રભૂત, ધન-ગણિમાદિ, ઘણાં જાતરૂપ-રજત અર્થાત્ સોનું-૫ આયોગ-ઈલાભના, પ્રયોગ-ઉપાય, સંપયુક્ત-જેણે પ્રવૃત્ત કર્યા છે તે અથવા તેના વડે થામૃત. વિચ્છર્દિત-ન્યક્ત, ઘણાં લોકોના ભોજન અને દાન પછી પણ બચેલ કે છડેલ હોવાના સંભવથી, અથવા જેને ત્યાં વિવિધ પ્રકારે પ્રયુર ભોજન-પાન હોય છે તેવો. ઘણાં દાસી, દાસ ઈત્યાદિ યુક્તપ્રતિપૂર્ણ ચંદ્ર-પત્થર ફેંકવાના મંત્રાદિ, કોશ-ભાંડાગાર, કોઠાગાર-ધાન્યગૃહ, આયુધાગાર-પ્રહરણશાળા. બલવ-પ્રભૂત સૈન્ય, દુમ્બલ પચ્ચામિત્ત-દુર્બલ, પ્રત્યમિત્ર-બુ કે વિરોધી રાજા. (જેના શગુ દુર્બલ થયા છે તે.] ઓહય-ઉપહત, વિનાશિત. કંટક-પ્રતિસ્પદ્ધિ ગોગજ. અથવા આ વિશેષણ છે. એ પ્રમાણે બીજા પણ જાણવા. વિહત-સમૃદ્ધિનો અપહાર કરાયેલ. મલિતમાનભંગ કરાયેલ, ઉદ્ભૂત-દેશથી નિર્વાસિત કરેલ. તેથી જ વિધમાન તથા શત્રુઅગોત્રજ, નિર્જિત-સ્વ સૌંદર્ય અતિશયચી પતિ , પરાજિત-dવા રાજ્યના ઉપાર્જનમાં સંભાવના ભંગકરાયેલા. -x• લિંબ-વિન, ડમર-રાજકુમારદિ વડે કરાયેલ વૈરાયાદિ. ક્યાંક “પસતાહિચડમર” એવો પાઠ પણ છે. તેમાં અહિત-એટલે શમૂકત વિવર કે અધિક વિદ્વર, પસારોમાણે-પાલન કરતો કે વિચરે છે. - ૪ - • સૂત્ર-૩ - તે કૂણિક રાજાને ધારિણી નામે રાણી [પની હતી. તે સુકુમાલ હાથપગવાળી, અહીન-પતિપૂર્ણ-પંચેન્દ્રિયશરીરી, લસણ-વ્યંજન-ગુણથી યુક્ત, માન-ઉન્માન-પ્રમાણથી પતિપૂર્ણ, સુજાત-સવાંગસુંદર અંગવાળી, શશિવત્ સૌમ્યાકાર, કtત અને પ્રિયદર્શન-વાળી, સુરપ, હથેળીમાં આવી જાય તેવી પ્રશસ્ત શિવલિતથી વલિત કમરવાળી, કુંડલ વડે ઉદ્દિપ્ત કપોલ રેખા, શરદપૂર્ણિમાના ચંદ્રમાં સર્દેશ, નિર્મળ ચૂિર્ણ તથા સૌમ્ય વદનવાળી હતી. શૃંગારના ઘર જેવી, સુંદર વેશભૂષાવાળી, સંગત-ગd-હસિત-ભણિત-વિહિત-વિલાસ-ન્સલલિત-સંતાપનિપુણ યુકતોપચાર કુશલ, પ્રાસાદીયા, દનિીયા, અભિરૂપ અને પ્રતિરૂપા હતી. ભંભસાપુત્ર કોણિક રાજામાં અનુક્ત, અવિરત, ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79