Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 61
________________ સૂગ-૪૪ ૧૩૩ ૧૩૪ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જેમાં છે તે વેહાનસિક મરણ. ગિદ્ધપિગ-મરણને માટે મરેલ મનુષ્ય, હાથી, ઉંટ, ગધેડાદિના દેહમાં પ્રવિષ્ટ થઈને ગીધોની ચાંચોજી વિદારિત થઈને મરે છે તે ગૃઘપૃષ્ટક. સંકિલિષ્ટ પરિણામ-સંફિલષ્ટ પરિણામવાળા મહાઆરોદ્ર ધ્યાન વશ થઈ દેવત્વને પામતા નથી માટે. • સૂત્ર-૪૪ (અધુરેથી) : છે જે આ ગામ, આકર નગર, નિગમ, રાજધાની, બેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આક્રમ, સંભાત, સંનિવેશોમાં મનુષ્યો હોય છે, તે જેમકે - પ્રકૃતિભદ્રક, પ્રકૃતિઉપશાંતક, પ્રકૃતિપતનું ક્રોધ-માન-માયા-લોભ, મૃદુ માઈલસંપન્ન, આલીન, વિનીત, માતા-પિતાની સેવા કરનારા, માતા-પિતાના વચનોને અતિક્રમણ ન કરનારા, અભેચ્છા, આભારંભ, અશ્વપરિગ્રહ, અલ્પ આરંભ વડે, અલ્પ સમારંભ વડે, અભ આરંભસમારંભ વડે આજીવિકાને કરતા, ઘણાં વર્ષો આયુષ્ય પાળે છે. પાળીને કાળમાણે કાળ કરીને કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં જ તેમની ગતિ, તેમની સ્થિતિ, તેમનો ઉપપત કહ્યો છે. ભગવન! તે દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ! ચૌદ હજાર વર્ષની સ્થિતિ છે. • વિવેચન-૪૪ (ચાલુ) : પગઈભદગ-સ્વભાવથી જ, બીજાની અનુવૃત્તિ આદિથી નહીં ભદ્રક-પરોપકાર કરવાના સ્વભાવવાળા. પગઈઉવસંત-ક્રોધોદયના અભાવથી ઉપશાંત. પગઈતણુકોહમાણમાયલોહ-કપાયનો ઉદય થવામાં પાતળા ક્રોધાદિ ભાવ. મિમિક્વસંપ-મૃદુ જે માર્દવ-અતિશય અહંકારના જયને જે પ્રાપ્ત છે તે. આલીન-ગરને આશરે રહેલ. ભગઅનુપતાપક, સેવ્ય શિક્ષાગુણથી. તેથી જ વિનીત. એ જ કહે છે – અમ્માપિકણ સુસૂસગા-માતાપિતાના શુશ્રુષક-સેવક. તેથી જ અમ્માપિછીણ અણક્કમણિજ્જવયાણા-માતાપિતાના વચનને તેઓ ઉલ્લંઘતા નથી તે. અખેિચ્છામહેચ્છારહિત. અપારંપરિગ્રહ-અહીં આરંભ-પૃથ્વી આદિ જીવોનું ઉપમન, કૃષિ આદિ રૂ૫, પરિગ્રહ-ધન-ધાન્યાદિનો સ્વીકાર. આ જ વાત વાયાંતરથી કહે છે - મન મા મેઇન ઈત્યાદિ. અહીં આરંભ-જીવોનો વિનાશ, સમારંભ-તેમને જ પરિતાપ કરવો તે. આરંભ સમારંભ, તે આ બંને જાણવા. વિત્તિ-વૃત્તિ, આજીવિકા, કપ્રેમાણ-કરતાં. • સૂત્ર-૪૪ (અધુરેથી) : તે જે આ ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કKટ, મડંભ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, અંબાહ, સંનિવેશોમાં જે સ્ત્રીઓ હોય છે તે આ રીતે - અંતઃપુરની અંદર રહેનારી, પતિ પરદેશ ગયો હોય, મૃતપતિકા, બાળવિધવા, પતિ દ્વારા પરિત્યક, માતૃરક્ષિતા, પિતૃરક્ષિતા, ભાતૃરક્ષિતા, કુલગૃહરક્ષિતા, શશૂર કુળ રક્ષિતા, [સંસ્કારના અભાવે જેના નખ, માંસ, કેશ, કક્ષાના વાળ વધી ગયા હોય, પુરૂ-ગંધમાળાઅલંકાર રહિત હોય, જે અસ્નાન, જોદ, જલ, મલ, પંકથી પરિતાપિત હોય, જે દૂધ-દહીં-માખણ-ઘી-તેલ-ગોળ-નમક-મધુમધ-માંસરહિત આહાર કરતી હોય જે અલોચ્છા, અભારંભી, અલ્પ પરિગ્રહી હોય, જે અભ આરંભ, અલ્પ સમારંભ, આભ આરંભસમારંભ વડે આજીવિકા ચલાવતી હોય, કામ બહાર્યવાસ વડે. તે પતિ-શા અતિક્રમતી ન હોય, તેવી સ્ત્રીઓ આવા સ્વરૂપના વિહારથી વિચરતી ઘણાં વર્ષો આય ભોગવી ઈત્યાદિ પૂર્વવત યાવતુ ૬૪,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે. • વિવેચન-૪૪ (ચાલુ) : ૨ ના રૂમ - હવે જે આ [ીઓ] અંતો અંતેઉરી-અંતઃપુરની મધ્ય રહેલી. કુલઘરરખિયાઓ - પિતૃગૃહે રહેલી. ક્યાંક ઉપરનાનિયાએfધfથUNT પાઠ છે. તેમાં મિત્રો-પિતા કે પતિ આદિના અથવા તેમના જ સુહદ, એ પ્રમાણે જ્ઞાતિજન-મામા આદિ સ્વજન, નિજક-ગોત્રીય, સંબંધી-દિયર આદિ રૂપ, પદUTદવસ વૃદ્ધિને પામેલ વિશિષ્ટ સંસ્કારના અભાવથી નખાદિ જેના તે પાઠાંતરમાં ‘પઢનહકેસમંસુરોમાઓ' છે. અહીં શ્મણૂ-દાઢી, મુંછના વાળ. તે જો કે સ્ત્રીઓને હોતા નથી, તો પણ કોઈકને થોડા-થોડા હોય છે માટે તેનું ગ્રહણ કરેલ છે. UI UTTય સ્નાન ન કરવાના કારણે પરસેવા આદિ વડે પરિતાપ જેણીને છે તે. તેમાં સ્વેદ-પરસેવો, જલ-રજમાત્ર, મલ-તે જ કઠિન થયેલ. પંક-પરસેવાથી ભીનો થયેલ મેલ. વવવવાદિ ઈત્યાદિ. જેમાંથી ક્ષી-દૂધ આદિ ચાલ્યા ગયા છે તે, તથા મધુ આદિનો ત્યાગ કરેલ છે જેના વડે તેણી, આવા પ્રકારનો આહાર જેણી વડે કરાય છે તે. પર્સન નાડુમસ - જે મૈથુનને આશ્રીને તે જ પતિશય્યા-મત સાથે શયનને ઉલ્લંઘતી નથી અર્થાત્ ઉપપતિની સાથે આશ્રય કરતી નથી. • સૂ-૪૪ (અધુરેથી) : તે જે આ ગામ, કર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, અંબાહ, સંનિવેશોમાં મનુષ્યો હોય છે. તે આ પ્રમાણે - બીજું જળ [ભાત અને પાણી], ત્રીજું જળ, સાતમું જળ, અગીયારમું જળ, ગોતમ, ગોવતીક, ગૃહીધમ ધમરાંતક, અવિરુદ્ધ-વિરુદ્ધ-વૃદ્ધ-શ્રાવક વગેરે, તે. મનુષ્યોને આ નવ રસવિગઈનો આહાર કરવો કાતો નથી. તે આ પ્રમાણે - દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધુ, મધ, માંસ. એક સસ્સવ વિગઈ સિવાય બીજી કોઈ વિગઈનું સેવન ન કરે. તે મનુ અોછા ઈત્યાદિ પૂર્વવતું. મધ્ય ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે.. • વિવેચન-૪૪ (ચાલુ) : નવીય • ભાત, દ્રવ્યની અપેક્ષાએ દક-ઉદક, પાણી બીજું જેના ભોજનમાં છે તે. રાત - ઓદનાદિ બે દ્રવ્યની અપેક્ષાએ બીજું પાણી જેમાં છે તે. સત્તમ • ઓદનાદિ છ દ્રવ્યની અપેક્ષાએ સાતમું પાણી જેના ભોજનમાં છે તે. આ પ્રમાણે યુના રસમ પણ જણવું. જો તમને બૈ fધHe ઈત્યાદિ. ગૌતમ-નાનો બળદ,

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79