Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ સુમ-૪૨ ૧ર ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ અવસ્થાન, ઉવવાઓ - દેવપણે ઉત્પન્ન થવું. • સૂગ-૪૪ (અધુરેથી) : ભગવન ! તે દેવોની કેટલાં કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! દશ હજાર વર્ષની છે. ભગવાન ! શું તે દેવોને ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ હોય છે? હા, હોય છે. ભગવાન ! શું તે દેવો પરલોકના આરાધક હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. જે આ ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કKટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંભાધ, સંનિવેશમાં મનુષ્યો હોય છે જેવા કે - ડુ બદ્ધક, નીગલબદ્ધક, હડિબદ્ધક, ચારગબદ્ધક, હાથ-પગ-કાન-નાક-હોઠ-જીભમસ્તક-મુખ-મધ્ય ડે વૈકક્ષ છેદાયેલા એવા, હૃદય-નયન-દાંત કે વૃષભ ઉત્પાદિત કરાયા હોય, ગર્દન છેદાયેલ હોય, તંદુલલત છેદાયેલા હોય, ટુકડા કરીને માંસ ખવડાવાતું હોય, કુવા આદિમાં લટકાવેલા, વૃક્ષે લટકાવેલા, પથરાદિએ ઘસેલા, ધોલણ કરાયેલા, ફાડી નાંખેલા, પીલાયેલા, શૂળ પર હોવાયેલા, શૂળથી ભેદેલા, ખારવર્તિક, વાવર્તિક, જનનેન્દ્રિય કાપેલ, દાગ્નિમાં બાળલ, કાદવમાં ડૂબેલ, કાદવમાં ખુંચેલ, વલય-વશાd-નિદાન કે તોફાલ્યથી મરનારા, પતિ-વૃક્ષ કે મરભૂમિમાં પડીને મરનાર, પર્વત-વૃક્ષ કે મરભૂમિના પડખાથી પોતાને આંદોલિત કરનારા, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરનારા, વિષભક્ષણ કરનારા, શરા વડે ઉત્પાટિક, વૈહાનસિક, વૃદ્ધસ્મૃષ્ટિક, કાંતારમૃતક, દુર્મિક્ષ મૃતક, અસંમ્પિષ્ટ પરિણામવાળ કાળમાણે કાળ કરીને કોઈ વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં તેમની ગતિ-સ્થિતિ-ઉપપાત કહ્યો છે. ભગવન તે દેવની કેટલી કાળ-સ્થિતિ કહી છે? ગૌતમ! ૧૨,ooo વર્ષની સ્થિતિ છે. ભગવન! તે દેવોની ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પરયકાર પરાક્રમ હોય છે ? હા, છે. ભગવાન ! તે દેવો પરલોકના આરાધક હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. વિવેચન-૪૪ (ચાલુ) : ફી - પરિવારાદિ સંપત્તિ, ગુરૂ - ધુતિ, શરીર આભરણાદિ દીપ્તિ, નH - યશ, ખ્યાતિ. ક્યાંક ‘કાજે વા ને ફુવા' પાઠ પણ છે. તેમાં ઉત્થાન-ઉtઈ થવું તે. કર્મ-ઉક્ષેપણાદિ કિયા. બલ-શારીરિક પ્રાણ, વીર્ય-જીવપભવ પ્રાણ જ. પુરુષકારપુરપાભિમાન, તે જ નિપાદિત ફળ તે પરાક્રમ. હd-તેમજ છે. - X• અકામનિર્જરાથી પ્રાપ્ત દેવભવવાળા વ્યંતર, પરલોક-જન્માંતરના નિર્વાણસાધન અનુકૂળના, આરાધકાનિપાદક થાય છે ? એ પ્રશ્ન. ને gm - ના, આ અર્થ સર્ફ - સંગત નથી. અહીં એવું કહેવા માંગે છે કે - જે સમ્યગ્રદર્શનજ્ઞાનપૂર્વક અનુષ્ઠાનથી દેવો થાય છે, તે અવશ્યપણે અનંતર કે પસ્પર તિવણને અનુકૂળ ભવાંતરને આવર્જે છે. તે સિવાયનાને ભજના તેિમ હોય કે ન હોય.] છે ને ત્યાર સૂત્ર વ્યક્ત છે. •x - અંડુબદ્ધગ-દુક, લાકડા કે લોઢાનું હાથ કે પગનું બંધન વિશેષ. નિયલબદ્ધગ-નિગડ, લોઢાની પગની બેડી. હડિબદ્ધગખોટક, સાગબદ્ધગ-કેદખાનામાં બંધ. મુસ્વ-મુસ્ક, ગળાની ઘંટિકા, મેઝ-મધ્ય ઉદરદેશ, વઈકચ્છચ્છિગ-ઉત્તરાસંગ ન્યાયથી. છિગ-વિદારેલ, ચીરેલ. હિયઉપાડિયગ-ઉપાટિત હૃદયવાળા, ફ્લેજાનું માંસ ખેંચી કાઢેલ. વસલપાડિયગ-ઉત્પાટિત વૃષણ, અંડ ખેંચી કાઢેલ. તંડુલ છિન્નગ-ચોખા પ્રમાણ ખંડ-ખંડ કરેલ, કાગણિમંસ ખાઈય-શરીરનું કોમળ માંસ ઉખેડીને તેને જ ખવડાવવું. ઉલ્લંબિયગદોરડુ બાંધીને ખાડા આદિમાં ઉતારેલા. ઉલ્લંબિત પયિા આવા ન હોય કેમકે તે વૈહાસિક શબ્દથી કહેવાનાર છે. લંબિયન-વૃક્ષની શાખાએ બાહુ બાંધી લટકેલ. ઘંસિયગ-ચંદનની જેમ પત્થર ઉપર ઘસેલ, ઘોલિયય-દહીંની જેમ મચેલ. - - કાલિયય-કુહાડા વડે લાકડાની જેમ ફાળેલ. બીજી પ્રતમાં પીલિયગ-ચંગ વડે શેરડીની જેમ પીલાયેલ. સૂલાઈયગ-શૂળીમાં પરોવેલ, સૂલભિક્ષણ-શૂળી વડે વિંધાયેલ. ખારવતિય-ક્ષાર વડે કે ક્ષારમાં-નોક્ષકવૃક્ષની ભસ્મ આદિથી નિર્મિત મહાલારમાં ફિક્ત અથવા ક્ષાપાત્ર કરાયેલ-ક્ષાર પાત્રમાં નંખાયેલ. વઝવતિયવાધરી વડે બાંધી દેવાયેલ, વર્ધપગમાં બાંધેલ. અથવા વિદારીને બાંધેલ. સીહચ્છિયય-અહીં પુચ્છ શબ્દથી મેહન-લિંગ જાણવું. ઉપચારથી તેથી સીહપુચ્છ કરીને સંજાત છે તે સિંહપુચ્છિતા, સિંહને જ મૈથુનથી નિવૃત્ત કરવા અતિ આકર્ષણ-ખેંચવાથી કદાચ લિંગ તુટે છે. તેમ જે ક્વચિત્ અપરાધમાં રાજપુરુષો વડે તુટેલા લિંગવાળા કરાય છે, તે સિંહપુચ્છિતક કહેવાય છે અથવા કાટિકાથી પૂતપદેશકુલના પ્રદેશમાં આવી વાધરી ઉતારીને સિંહપુચ્છાકાર કરાય છે તે સિંહપુચ્છિતા. દવગ્નિદઢગ-દાવાનલ વડે જે દગ્ધ છે. પંકોસ-કાદવમાં જે અવસસર્વથા નિમગ્ન છે. પંકેખુત્તમ-કાદવમાં કંઈક ડૂબેલ, કેવળ તેને પાર ઉતરવામાં અશક્ત. વલયમયગ-સંયમથી ભ્રંશ થતા અથવા ભુખ આદિ વડે પીડિત થઈને મરેલ છે. વસમયગ-વિષય પરબતાથી પીડાઈને મરેલ, અથવા વિષય પરતંત્રતાને પામેલ તે વશાd, તેવા થઈને જે મર્યા હોય છે. શબ્દાદિ ક્ત હરણાદિવ4. | નિયાણમયગ-નિદાન કરીને બાળતપ-આચરણાદિ યુક્ત થઈને જે મરેલ હોય તે. અતોસલ્લમયગ-ન ઉદ્ધરેલ ભાવશલ્ય મધ્યવર્તી ભાલા આદિ શચ વાળો થઈને જે મરે તે. ગરિપડિયગ-ગિરિ-પર્વતથી પતિત અથવા ગરિ-મહાપાષાણ જેના ઉપર પડે છે. આ પ્રમાણે તરુપતિતકા. મરુપડિયગ-મરુ એટલે નિર્જળ દેશમાં જે પતિત છે, તે તથા, મર - નિર્જળ દેશનો એક ભાગ વિશેષ અતુિ સ્થળ, તેમાં પતિત છે જે છે. ક્યાંક ‘ભરપડિયગ’ પદ છે. તેમાં ભાર-gણ, કપાસ આદિ ભારથી પતિત કે જેના ઉપર ભાર પડાયેલ છે તે. ગપિફબંદોલયા-ગિરિ પક્ષે - પર્વત પાર્શ્વમાં અથવા છિન્ન ઢંકગિરિમાં પોતાને અંદોલય કરે છે, મારવાને માટે પાડે છે. આ રીતે વૃક્ષના પાઠ્યથી આંદોલકાદિ પણ કહેવું. સભ્યોવાડિયગ-શત્ર વડે પોતાને મરવાને માટે વિદારે છે, તે. વેહાયસિઆકાશમાં, વૃક્ષની શાખાએ પોતાને લટકાવીને જે મરણ થાય છે, તે વૈહાયસ, તે

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79