Book Title: Agam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧૧૬ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સૂત્ર-૧૬ ૧૧૫ વડે જેણે ઈન્દ્રિયો જીતેલી છે તે. જો કે જિતેન્દ્રિયો પૂર્વે કહ્યા છે, તો પણ અહીં લજ્જા-તપ વિશેષિતત્વથી પુનરુક્તિ ન જાણવી. સોહિ-સૃહદ, જીવલોકના મિત્રો, અથવા શોધિના યોગથી શુદ્ધિ-અકલુષ હૃદય. અતિયાણ-નિદાન હિત, ચૌલુક્ય સુક્સવર્જિત, આબહિલેસ્સ-સંચમચી અબહિબૂત મનોવૃત્તિ. અપતિલેશ્ય-અતુલ મનોવૃત્તિ, સુશ્રામસ્યરત-અતિશય શ્રમણકર્મમાં આસક્ત, દંત-ગુરુ વડે વિનયિત. આ જ નિગ્રંથ પ્રવચનને પ્રમાણીકૃત કરીને વિચરે છે. ક્યાંક આવો પાઠ પણ છે - ઘણાં આચાર્ય, ઉપાધ્યાય, ગૃહસ્થ અને પ્રવજિતોના દીપ સમાન રીપ • મોહતમપટલને પાડવામાં પટપણાથી દ્વીપ જેવા - સંસારસાગરમાં ડૂબતાને આશ્વાસન રૂપાણાથી. બાણ-અનથિી રક્ષકપણાથી. સરણ-અર્થસંપાદકપણાથી, ગતિ-અભિગમનીય, પઈ-આશ્રય. • સૂગ-૧૬ (અધુરેથી) : તે સ્થિવિર] ભગવતો આત્મવાદના જાણકાર હતા, પરવાદના જાણકાર હતા, કમલવનમાં પુન:પુનઃ વિચરણ કરતા હાથીની માફક વેતાના સિદ્ધાંતની આવૃત્તિને કારણે તેનાથી સુપરિચિત હતા. તેઓ અછિદ્ર પ્રસ્ત વ્યાકરણી, રનકરંડક સમાન, કુગિકાપણરૂપ, પરવાદી પ્રમક, દ્વાદશાંગી જ્ઞાતા, સમસ્ત ગણિપિટકધારક, સવક્ષિ-સંજ્ઞાતિક, સર્વભાષાનુગામી, અજિન છતાં જિન સર્દેશ, જિનની માફક અવિતથ કહેનારા [એવા તે] સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. • વિવેચન-૧૬ (અધુરેથી) : તે સ્થવિર ભગવંતો આત્મવાદી-સ્વસિદ્ધાંત પ્રવાદક, પાઠાંતરથી આત્મવાદી અર્થાત જૈન, પસ્વાદ-શાકયાદિ મતો અથવા શાક્યાદિના જ્ઞાતા. - X - આત્મવાદસ્વસિદ્ધાંત, જમઈd-પુનઃપુનઃ આવનથી અતિ પરિચિત. કોની જેમ ? કમલવનમાં ફરતા મત હાથી માફક. અચ્છિદપસિણવાગરણ-અવિરલ પ્રશ્ન અને અવિરલ ઉત્તરવાળા. - x - કુતિઆવરણભૂઅ-સ્વર્ગ, મૃત્યુ, પાતાળ લક્ષણ ત્રણ ભૂમિમાં સંભવતી વસ્તુ પણ કુગિક છે, તેની સંપાદક આપણ-હાટ, તેની જેમ સમીહિત અર્થના સંપાદનની લબ્ધિયુક્તત્વથી આ ઉપમા છે. પરવાઈયામણ-પરવાદીના મતનું મર્દન કરવાથી. -x - અનુપકાંત-અનિરાકૃત, અન્યમૂર્થિક-પરdીશ્ચિક, અનુપtવસ્યમાન - માહામ્યથી ન પાડી શકાતા. વિહરતિવિચરે છે. તેમાં - કેટલાંક “આચારધર' આદિ ૧૬-વિશેષણો સુગમ છે. વિશેષ એ કે - “સૂત્રકૃતઘર” પૂર્વના અંગોને ધારણ કર્યા વિના, તેને અતિશય વડે ધારણ કરવાથી સૂત્રકૃતઘાક ઈત્યાદિ કહ્યું છે. તેથી જ વિપાક શ્રતધર કહેવાથી “અગિયાર અંગના જ્ઞાતા” એમ કહ્યું છે અથવા વિદ્ગા વિચારણા અર્થત્વથી “અગિયાર ગના વિચારક” અર્થ કરવો. નવ પૂર્વી આદિનું ગ્રહણ તેના સાતિશયત્વથી પ્રાધાન્ય બતાવવા માટે છે. ચૌદપૂર્વીત્વ હોવા છતાં દ્વાદશાંગીવ કેટલાંકને ન હોય કેમકે ચૌદપૂર્વો એ દ્વાદશાંગના અંશરૂપ છે. તેથી કહ્યું- દ્વાદશાંગ જ્ઞાતા, વળી દ્વાદશાંગીપણું છતાં કેટલાંકને સમસ્તકૃતધરવ ન હોય, તેથી કહ્યું કે સમસ્ત ગણિપિટકઘર, ગણીઅર્થ પરિચ્છેદની પિટક-સ્થાન જેવા અથવા પિટકની માફક વાળંજક, વાણિજક, બધામાં આધાર ભાજન વિશેષ સમાન જે પિટક, ગણી-આચાર્યની પેટી તે ગણિપિટકપ્રકીર્ણક શ્રતાદેશ શ્રત નિયુક્તિ આદિ યુક્ત જિન પ્રવયન. સમસ્ત-અનંતગમ પર્યાયયુક્ત ગણિપિટકને જે ધારણ કરે છે તે. -- -- તેવી જ સર્વે અક્ષર સંનિપાત - વર્ણસંયોગ શેયપણે વિધમાન છે, તેને. તથા આર્ય-અનાર્યો દ્વારા બોલાતી સર્વે ભાષામાં અનુસરે છે. તે ભાષા બોલાતા, લબ્ધિ વિશેષથી સર્વેને સર્વ ભાષામાં પરિણમે છે. અથવા સર્વભાષા-સંસ્કૃત, પ્રાકૃત, માગધી આદિમાં વ્યાખ્યા કરવાના આચારવાળા. અજિન-અસર્વજ્ઞ * * * • સૂત્ર-૧૭ (અધુરુ) : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યો-ઘણાં અણગાર ભગવંતો સિમિત, ભાષાસામિત, એષાસમિત, આદાન-ભાંડ-માત્ર-નિક્ષેપણ સમિત, ઉચ્ચાર-પ્રસવણ-ખેલ-સિંઘાણ-જલ્લ-પારિષ્ઠાપનિકા સમિત, મનગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુણેન્દ્રિય, ગુપ્ત બહાચારી, અમમ, અકિંચન, છિન્નગ્રંથ, છિwaોત, નિરુપલેમ, કંપાવતુ મુક્ત હોય, શંખની જેમ નિરંજન, જીવની જેમ આપતિહત ગતિ, જાત્ય કંચનવત્ જાત્યરૂપ, દફિલકવ4 પ્રાકૃત ભાવવાળા, કૂમવત ગુપ્તેન્દ્રિય, પુકરાવતુ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, વાયુવતુ નિરાલય, ચંદ્રવત્ સૌમ્યલેશ્વ, સૂર્યવ4 દિપ્તdજ, સાગરવત્ ગંભીર, પHવત સર્વથા વિપમુકત, મેરવત્ અપકંપ, શારદસલિલવ4 શુદ્ધ હૃદયી, ગેંડાના શૃંગસમાન એકજાત, ભારંડપક્ષીવત અપમg, હાથીવતુ શૌડીર, વૃષભવતુ ધૈર્યશીલ, સીંહવત દુધ, પૃતીવન સર્વ સ્વસિહા, હવનઅનિવત્ તેજથી દીપતા... • વિવેચન-૧૭ (અધુર) : સમિતિસત્રમાં મથાળ • ઉપકરણનું ગ્રહણ, મારુ માત્રા - વસ્ત્રાદિ ઉપકરણ અથવા ભાંડ-માનના ઉપકરણ અથવા ભાડું - વઆદિ, માટીના ભાજન, માત્ર • પત્ર વિશેષ, નિક્ષેપUT • મૂકતા, જે સfમત - સુપચુપેક્ષિતાદિ ક્રમથી સમ્યક્ પ્રવૃત. ૩Yપાસવા શેfiધાળ:17પટ્ટાવાયાસમા - મળ, મૂળ, થુંક, નાકનો મેલ, ગ્લેમ, મલના ભાગમાં સમિત, શુદ્ધ ઍડિલને આશ્રીને. મનોગુપ્ત આદિ ત્રણ પદ સરળ છે. તેથી જ સર્વથા ગુપ્તવથી ગુપ્ત. ૦િ - શબ્દાદિમાં રગ રહિત અથવા ગુનાથિ - શબ્દાદિમાં રાગાદિના નિરોધથી ગુપ્ત અને ગુપ્ત-આગમ શ્રવણમાં ઇસમિતિ આદિમાં ઈન્દ્રિયોનો અનિરોધ જેમાં છે તે. ગુરબંભયારિ-વસતિ આદિ ગુતિવાળા મૈથુન વિરતિને સેવે છે. બીજી વાચનામાં કોઇ આદિ અગિયાર પદો જણાય છે. તેમાં આક્રોધ આદિ ચાર પ્રસિદ્ધ છે. તેથી જ સંત - સંતવૃત્તિથી શાંત, વસંત - બહિવૃત્તિથી પ્રશાંત, ૩વસંત - બંનેથી ઉપશાંત અથવા મન વગેરેની અપેક્ષાએ શાંત આદિ પદો છે અથવા ભવભ્રમણથી

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79