________________
સમ્યગ જ્ઞાન-વિચારની પ્રાપ્તિ કરવી હોય તે તમે મિથ્યા-અસત દષ્ટિવાળી વ્યક્તિઓને સંગ ન કરજો, સાથે સાથે તેઓશ્રીએ પણ જણાવ્યું છે કે આ વાત હું નથી કહેતો પણ પરમઉપકારી મહર્ષિઓ કહે છે
કેટલાકના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે મારા પોતાના કર્મની હાનિ-વૃદ્ધિમાં મારો પોતાને જ પુરુષાર્થ કારગત નિવડે, નહિ કે બીજાનો જે એમ જ છે તે પછી સ્વર્ગના દેવતાઓનું સ્તુતિ-સ્મરણ કરવાની જરૂર શી ?
બીજાઓના મનમાં ઉઠતા પ્રશ્નને ખુદ ઉપાધ્યાયજીએજ વાચા આપીને સમાધાન કર્યું કે
વસ્તુતઃ અજ્ઞાનતાના વિનાશમાં જ્ઞાનાવરણીયાદિ કર્મને ક્ષય-યોપશમ કારણ છે એમ છતા સ્વર્ગના દેવોની કૃપા પણ ક્ષયોપશમમાં કારણ બની શકે છે ક્ષયોપશમભાવની પ્રાપ્તિમાં વ્યાદિક પાચેયને કારણ તરીકે જણાવ્યા છે, એમા દેવતાપ્રસાદ ભાવકારણમા અન્તર્ગત ગયો છે '
વળી કોઈને એવી શકા થાય છે, જ્ઞાન ભણવાથી કઈ સુખ થોડુ મલવાનું છે ?
ઉપાધ્યાયજી કહે છે કે, હાભાઈ હા! જરૂર મળે છે કારણ કે જેને વિશ્વના પદાર્થોને તાત્ત્વિક દ્રષ્ટિએ જાણ્યા છે, તે આત્મા હંમેશાં શુભ પ્રવૃત્તિ કરતો હોય છે અને શુભમાંથી સુખનો જ જન્મ થાય છે, હુ ખનો નહિ જ. કેટલાક સ્વાનુભવ સ્પતિ મહત્વના વિધાનો કરતાં જણાવે છે કે
અહિંસકવિધિના જ્ઞાતાઓમાં સિદ્ધાન્તિક જ્ઞાનનો ઉત્કર્ષ જોવા મલે છે અવિનયથી કરેલું પૂજન પરમાર્થેથી અપૂજન જ છે
માનસિક વેદનાઓથી પીડાતા જીવોને શ્રુતજ્ઞાન ઉપકારી થતું નથી. વળી એક સ્થળ ઉપાધ્યાયશ્રીજી એમ પણ કહે છે કે
જૈન સિદ્ધાન્ત એ તે મહાનિધાન કલ્પ છે અને એનું ગ્રહણ યોગ્યાધિકારીજ કરી શકે, અનધિકારીના હાથમાં જાય તો તેથી ગેરલાભ થાય એમ કહીને સિદ્ધાન્ત વાચન માટે યોગદહન કરીને અધિકારી બનવાનો નિર્દેશ કર્યો છે
સાસારિક સુખની લિપ્સાથી થતું પૂજન એ પરમાર્થથી અપૂજન જ છે સાધુઓએ પોતાની તમામ પ્રવૃત્તિ, ગુરુની આજ્ઞા લઈને જ કરવી જોઈએ
ઍ ૧૧ એ સરસ્વતીદેવીનો બીજમત્ર છે.
સરસ્વતીની સાધનાદ્વારા વરદાન પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ કર્યો છે પ્રશસ્તિમા કાશી ભણવા ગયાની વાતને ઉલ્લેખ કર્યો છે આવી આવી વિવિધ વિશેષતાઓ પ્રસગે પ્રસગે દર્શાવી છે ૯. અંતિમ શ્લોકમાં આવતાં દેવ-દેવી અંગે
વિશિષ્ટ પ્રકારની અભુતશક્તિ અને બળને ધારણ કરનારા હોય તેને દેવો તથા દેવીઓ કહેવામાં આવે છે આનામા જેઓ સમ્યગદષ્ટિ ધરાવનારા હોય તે તીર્થંકર દેવોના ભક્ત તરીકે પોતાને ગણે છે અને તેમની સેવામાં તત્પર રહે છે અને પોતાનું કલ્યાણ કરે છે તીર્થંકરના તે તે ભક્ત દેવ-દેવીઓ પોતાના ઈષ્ટ એવા તીર્થંકરના ઉપાસક ભક્તોને સુખદુ ખમા સહાયક પણ બને છે
૨ સ્તુતિ ૧૪.
૩ સ્તુતિ ફાર
૧ સ્તુતિ ૧૩ ૪. સ્તુતિ ૫ શ્લોક ૩ 9 બ ૨૦ x ૩ ૧૦ કે ૨૪ , ૪
૮
,
, ર૧ ,
૨૪ ,
૨ ૪
૯ ક૨૨ ૧૨ પૃષ્ઠ ૪૫
૩ ૧૩
પૃષ્ઠ ૧૭,
૨૩