Book Title: Adhyatmik Nibandho Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 5
________________ 30 વીતરાગના કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવે, જીવના અન–અધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના ચેાગ વિના `સમજાતુ' નથી; તે પણ તેના જેવુ' જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવુ' વારવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેના મને સદાય નિશ્ચય રહેા; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ ખંધનથી અત્યંત નિવૃત્તિ થા! નિવૃત્તિ યાએ !! હે જીવ! આ કલેશરૂપ સ‘સાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણી જેવા આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસના ાગ્ય છે. Jain Education International ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 5 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286