Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 106
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૮. ઉપશાંતતા, અંતરનો વૈરાગ્ય, સન્શાસ્ત્રોનો અભ્યાસ, મધ્યસ્થતા, મૈત્રીગુણપ્રમોદના ભાવો, સરળતા, વિનય અને આત્મભાનપૂર્વકની દેવગુરુ-ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત તત્ત્વોનુસંધાનનો પુરુષાર્થ અમે છોડીશું નહિ. આ કાર્યને અમે અગ્રીમતાને ધોરણે સ્વીકારીશું અને તે પૂર્ણ કરીને જ જંપીશું. શ્રીગુરુ કહે છે : (હરિગીત) રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.' (હરિગીત) યહ રાગ આગ દહૈ સદા તાતેં સમામૃત પીજિયે, ચિર ભજે વિષય-કષાય અબ તો ત્યાગ નિજ પદ બેઈયે, કહા રચ્યો પરપદમેં ન તેરો પદ યહે, કયો દુઃખ સહે, અબ “દીલ”હોઉ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. “ભવ-તન-ભોગ પ્રતિ હૃદયે વૈરાગ્ય ધરી તજી સંગ ત્રિધા, સદગુરુને નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયે ધારી મુદા, અન્ય જીવોની સંગતિ તેમ જ રાગાદિ ત્યજી સઘળાને સુખ સ્વાત્મો ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને. “હે ભાઈ ! તું કોઈ પણ રીતે, મરીને પણ મહાકષ્ટ કરીને) તત્ત્વોનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્તિ દ્રવ્યનો એક મુહૂર્ત (૪૮ મિનિટ) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.જ - જે બ, પાઠ-૭૭. શ્રી છાહઢાળા, ૭/૧૫. શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૭૩ (રા.ક.દેસાઈકત ગુજરાતી પદ્યાનુવાદ) શ્રી સમયસાર-કળશ, ૨૩. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121