Book Title: Acharang Sutra Dipika Pratham Shrutskandh Author(s): Ajitdevsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ દ્રવ્ય સહાયક શ્રીઆચારાંગ દીપિકાના પ્રકાશનનો સંપૂર્ણ લાભ મહારાષ્ટ્ર કેસરી વૈરાગ્ય વારિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધનપાળસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવતની બાલબ્રહ્મચારીણી, પ્રાત: સ્મરણીય સ્વપૂજ્ય પ્રવર્તીનિ શ્રી રંજનશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પરમ વિનેયા પરમોપકારી પૂ. સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રી મ. સા. આદિઠાણા ૧૬ના યશસ્વી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી “શ્રી જૈન છે. મૂર્તિપૂજક સંઘ નિપાણી” ના આરાધક ભાઈ-બહેનો તરફથી લેવામાં આવેલ છે. જ્ઞાનનીધિના સદુપયોગ માટે ટ્રસ્ટીઓ ધન્યવાદને પાત્ર છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મૃતસમુદ્વારક ભાણબાઈ નાનજીભાઈ ગડાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 244