Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 12
________________ [ ૩ ] તે બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયઃ વિગેરેના ત્યાગી તે જરૂર હોવા જોઇએ. જ [શ્રાવકના ધાર્મિક જીવનમાં પણ-અહિંસાઃ તપ અને સંયમ પ્રધાનપણે હેવા જ જોઈએ, એટલે આહારમાં પણ એ ત્રણ ત ખાસ હાવા જ જોઈએ. એ ત્રણ ત જૈન આહાર વિધિ અને ભક્ષ્યાભઢ્ય વિચાર ની કન્સેટી રૂપ છે “જૈન ખાનપાનની વિધિમાં આરોગ્ય અયુત્પાદકત્વઃ વિગેરે તને સ્થાન નથી” એમ કેઈએ માનવાનું નથી. પરંતુ ઉપર જણવેલા ત્રણ તર મુખ્ય હોય છે. વાચક મહાશયે તે હકીકત આ પુસ્તકમાં કાંઈક વિસ્તારથી જાણી શકશે.) . ઉદ્દેશ ગ્રન્થ: બાવીશ અભર્યો पंचुंबरि चउ विगई हिंम-विस-करगे अ सव्व-मट्टी अ। राइ-भोयणगं चिय बहुं-बीअ अणंत-संधाणा ॥१॥ घोलवडा वायंगण अमुणिअ-नामाइं पुप्फ-फलाई । तुच्छ-फलं चालअ-रसं वज्जे वज्जाणि बावं.सं ॥२॥ પાંચ પ્રકારના ઉંબર ફળઃ ચાર મહા વિગઈઓ: હિમા વિષ: કરા: સર્વ પ્રકારની માટી: રાત્રિભોજન: * મૂળ ગ્રંથમાં અથવા નીચેની ટીપ્પણુઓમાં જ્યાં [ ] આવા કૌંસ વચ્ચે લખાણું આવે, તે આ આવૃત્તિમાં અમોએ હાલમાં લે વધારે સમજવાને છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202