Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 11
________________ [૨] શ્રી મૃગાવતી; અને ચંદનબાલાઃ પ્રમુખ સાધ્વીજીના ઉત્તમ ચારિત્ર: શિયલ તથા વિનયાક્રિક: ગુણાનું અમને અહર્નિશ અનુમોદન હૈ। ! શ્રી આણંદજી; શ્રી કામદેવજીઃ શ્રી પુણિયાજી; અને શ્રી જીરણઃ પ્રમુખ શ્રાવકાના ઉત્તમ દ્વાદશ તાઃ જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ એ ત્રણ રત્નાની આરાધકતા તથા દૃઢ સમ્યત્યાદિ ઉત્તમ ગુણાઃનું અમે શીઘ્ર અનુકરણ કરતા થઇએ ! શ્રી સુલસાઃ અને રેવતી; પ્રમુખ શિયળવતી શ્રાવિકાએના દૃઢ સમ્યક્ત્વાદિ સુચરિત્રાનુ સ્મરણ: અનુકરણ: અમને સદા પ્રાપ્ત થાઓ ! શ્રી જૈનશાસનની અધિષ્ઠાયિકા શ્રી શ્રુતદેવી સકલ સિદ્ધિ આપે ! શ્રી મહાવીર ભગવંતના શાસનની રક્ષા કરવાવાળા માતંગ યક્ષઃ અને સિદ્ધાયિકા દેવીઃની સ્તુતિ હું નિર્દેશાંતિ માટે કરુ' છું. શ્રી જૈનધમ ની સેવા કરવામાં તત્પર બીજા સભ્યષ્ટિદેવાનું સ્મરણ કરી, શ્રી સૂત્ર-સિદ્ધાંતમાંથી ઉદ્ધરી જિનાજ્ઞાનુસાર ત્યાગ કરવાની ઇચ્છાવાળા અને ધર્માંના ખપી જીવને ભસ્યાલયના વિવેક સમજાવવા અાશ્ય-અનંતકાય–વિચાર નામના ગ્રંથના પ્રારંભ કરુ છુ ઉત્સગ માગે: શ્રાવકને પ્રાસુક-અચિત્ત નિર્દોષ આહાર લેવાનુ` કહેલ છે, અને જો શક્તિ ન હેાય, તે અપવાદ માગે શ્રાવક સચિત્તનો ત્યાગી હેાવા જ જોઇએ. તે પણ ન ખની શકે,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202