________________
[૨]
શ્રી મૃગાવતી; અને ચંદનબાલાઃ પ્રમુખ સાધ્વીજીના ઉત્તમ ચારિત્ર: શિયલ તથા વિનયાક્રિક: ગુણાનું અમને અહર્નિશ અનુમોદન હૈ। !
શ્રી આણંદજી; શ્રી કામદેવજીઃ શ્રી પુણિયાજી; અને શ્રી જીરણઃ પ્રમુખ શ્રાવકાના ઉત્તમ દ્વાદશ તાઃ જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ એ ત્રણ રત્નાની આરાધકતા તથા દૃઢ સમ્યત્યાદિ ઉત્તમ ગુણાઃનું અમે શીઘ્ર અનુકરણ કરતા થઇએ !
શ્રી સુલસાઃ અને રેવતી; પ્રમુખ શિયળવતી શ્રાવિકાએના દૃઢ સમ્યક્ત્વાદિ સુચરિત્રાનુ સ્મરણ: અનુકરણ: અમને
સદા પ્રાપ્ત થાઓ !
શ્રી જૈનશાસનની અધિષ્ઠાયિકા શ્રી શ્રુતદેવી સકલ સિદ્ધિ આપે !
શ્રી મહાવીર ભગવંતના શાસનની રક્ષા કરવાવાળા માતંગ યક્ષઃ અને સિદ્ધાયિકા દેવીઃની સ્તુતિ હું નિર્દેશાંતિ માટે કરુ' છું.
શ્રી જૈનધમ ની સેવા કરવામાં તત્પર બીજા સભ્યષ્ટિદેવાનું સ્મરણ કરી, શ્રી સૂત્ર-સિદ્ધાંતમાંથી ઉદ્ધરી જિનાજ્ઞાનુસાર ત્યાગ કરવાની ઇચ્છાવાળા અને ધર્માંના ખપી જીવને ભસ્યાલયના વિવેક સમજાવવા અાશ્ય-અનંતકાય–વિચાર નામના ગ્રંથના પ્રારંભ કરુ છુ
ઉત્સગ માગે: શ્રાવકને પ્રાસુક-અચિત્ત નિર્દોષ આહાર લેવાનુ` કહેલ છે, અને જો શક્તિ ન હેાય, તે અપવાદ માગે શ્રાવક સચિત્તનો ત્યાગી હેાવા જ જોઇએ. તે પણ ન ખની શકે,