Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala
View full book text
________________
"ફેસર ચીમનભાઈ ભાઇલાલભાઇ રોકે. ચંચળ નિવાસ, ૧૯૭, ગાઝાદ સાસાટી, અાંબાવાડી, અમદાવાદ–૧૫.
॥ શ્રી. વીતરાગ–પરમાત્મને નમ: ।
અભક્ષ્ય-અનન્તકાય-વિચાર
મંગલાચરણ: વિષયઃ સંબંધઃ અધિકારી: પ્રયાજન: વિગેરે.
અતિ દુષ્કર તપઃ અને રાગ-દ્વેષનેા ક્ષયઃ કરી મેાક્ષની વિશાલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં નિકટોપકારી વર્તમાન શાસનના નાયક-શ્રમણ ભગવંત થી મહાવીર જિનેશ્વર પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ.
આઠ મદના જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરનારઃઅને ઉત્તમ ધમ અને શુક્લધ્યાન ધરવામાં સદા તત્પરઃ મુનિપુંગવે: શ્રી ગણધર ભગવંતે તથા ધુરંધર પૂર્વાચાર્યાં: અમારું મંગળ કરે !
દ પૂધર શ્રી ભદ્રબાહુસ્વામી; શ્રી સ્થૂલાદ્રસ્વામી; દશપૂર્વી શ્રી વજીસ્વામી; તથા શ્રી દેવવિધ ગણિક્ષમાશ્રમણુજી આદિ નિગ્રંથ શ્રમણુ ભગવંતેનુ અમાને શરણ હાજો ! અ. અ. વિ. ૧

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202