Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gyanmandir@kobatirth.org नो वैद्यो मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो। जन्तोः कर्मविपाक एव भुवनै सौख्याय दुःखाय च ॥ तस्मान्मानव दुःखकारण रुजां नाशस्य चात्र क्षमो। वैद्यो बुद्धि निदान धाम चतुरोनाम्नैव वैद्योऽपरः॥ અર્થાત્ વૈદ્ય કંઈ માણસને સુખ કે દુઃખ આપી શકતે નથી. એ તે પ્રાણુના કર્મફળ પ્રમાણે જ આ લેકમાં સુખ અને દુઃખ મળે છે. આથી મનુષ્ય જ દુઃખનું કારણ છે અને તે જ રોગને નાશ કરી શકે છે. વેદ્ય, બુદ્ધિ, નિદાન અને ધામ એ ચાર મળીને જ ખરે વૈદ્ય કહેવાય છે. અગત્યની સૂચના આ ગ્રંથનાં કુલ પૃષ્ઠ ૧૧૫૨ હાઈ તે એક પુસ્તકરૂપે બાંધવાથી મેટ દળદાર ગ્રંથ થઈ જાય. તેથી શરૂનાં પૃષ્ઠ ૭૦૪ ને “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જે” એ ગ્રંથરૂપે અપાઈ, બાકીનાં પૃષ્ઠ આમાં અપાયાં છે. અને બને ગ્રંથ એકસાથે લેનારને તેના છૂટક મૂલ્ય પ્રમાણે થતા રૂપિયા સાડાત્રણને બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય” રાયખડ–અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદના પ્રબંધથી મુકિત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 418