Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup Author(s): Bechardas Durlabhdas Publisher: Jain Atmanand Sabha View full book textPage 5
________________ > હઠીસિંહની વાડી, અમદાવા આ ગ્રંથના સબધે ખાસ ઉપકાર. ગુરૂ તત્ત્વના બળથી ગૈારવ પામેલી, તેમજ જે મહાત્માના નામથી અંકિત થયેલી છે તેઓશ્રીના પરિવાર મડલની અંતર ગ કૃપાવડે વૃદ્ધિ પામેલી આ સભા દિવસાનુદિવસ ઉન્નતિ પામતી જાય છે. ઉન્નતિ પામવાના અનેક કારણા પૈકી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના મૂળ, ટીકા, ભાષાંતરા વગેરે ગ્રંથાની પ્રસિદ્ધિ તે પણ છે. પ્રસ'ગવશાત્ આ સભાના સેક્રેટરીનું ગઈ સાલમાં સભાના કાર્યં માટે બહારગામ જવું થતાં, તે વખતે સુરત શહેરમાં બીરાજમાન પ્રવર્તેકછ મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજ વગેરેને વાંદવા ગયા; જે વખતે એક હસ્ત લીખીત બુકની રફ કાપી તેના જોવામાં આવી. સદરહુ ગ્રંથ ઉક્ત મહાત્માની આજ્ઞાથી તપાસતાં ભાષા વગેરે દાષની ખામી તેમજ કેટલેક સ્થળે શૈલી પણ ખરાખર ન જણાઇ, છતાં તે માંહેનું હેતું અંતરંગ સ્વરૂપ ટીક જણાયું. જે કાપી પાદરાનિવાસી શેઠ ખેહેચરદાસ દુર્લભદાસની તૈયાર કરેલી હતી. ઉક્ત આખા ગ્રંથ કરીથી લખી સુંદર ભાષામાં મૂકી યાગ્ય ફેરફાર સાથે જે સુધારા વધારા કરવામાં આવે તેમજ આ જમાનાને ચીકર થઇ પડે તેવી સાદી, સરલ ભાષામાં તૈયાર કરવામાં આવે, તા એકલા જૈન નહિ પણુ જૈનેતર પ્રજાને પણુ, જૈન ધર્મની શું ખુખી છે, અને તે કેટલા નિર્વિવાદ સત્ય છે અને તે દર્શનના મહાત્મા કેટલા નિસ્પૃહી, સત્યગ્રાહી, સત્ય વાણી વદનાર, સમભાવી હતા, તેમજ તે સાથે જૈન દર્શનના સિદ્ધાંતા અબાધિત, સત્ય, ન્યાયયુક્ત છે તે સામાજીક દષ્ટિએ જણાઇ શકશે. જેથી સદરહુ ગ્રંથમાં ઉપર મુજબ સુધારા વધારા કરી આ સભા તરફથી પ્રસિદ્ધ કરી તેનાજૈન અને જૈનેતર પ્રજા અહેાળા પ્રમાણમાં લાભ લે તેમ કરવા શુભ ઈચ્છા ઉક્ત મહાત્માએ દર્શાવી; જેથી તેઓશ્રીના તરફથી તેમ કરવા સદરહુ ગ્રંથ આ સભાના ઉક્ત સેક્રેટરીને સુપ્રત કર વામાં આવ્યા. સદરહુ ગ્રંથના મૂળ ચેાજના કેટલાક મૂળ મુદ્દા અને વિષય તેના તે રાખી તેના ઉપર વધારે વિવેચન ફ્રૂટ અને સરલ રીતે કરવામાં આવ્યું. અને કેટલેક સ્થળે તા ત્રણેા સુધારા વધારા કરવામાં આભ્યા અને વિશેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30