________________
पक्षपातो नमे वीरो न द्वेषो कपिलादिषु। युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રીમાન હરિભદ્રસૂરિ જૈનાચાર્ય. વીરમાં ભારે પક્ષપાત નથી, કપિલાદિ અન્ય દર્શનના પ્રણેતાદેવમાં મારે ઠેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તે ગ્રહણ કરવા લાયક છે.
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
__सेयं वरोवा आसंवरोवा, बुद्धो वा अहव अन्नोया । समभाव भावि अप्पा, लहई मुख्खं न संदेहो॥
એક નિષ્પક્ષપાતિ જૈનાચાર્ય. કવેતાંબર હોય, દિગબર હોય, અથવા બુદ્ધ હોય અને કોઈ જ વેદાન્તી વગેરે હોય, પણ જ્યારે આત્મા સમભાવથી આત્માને ભાવીત જ કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.