________________
IIIII
CS
૦
છે : ૦૮
5
अहम्
श्री सर्वज्ञाय नमः श्रीमद्विजयानंदसूरिश्वरपादपद्मभ्यो नमः
आत्मोन्नति.
મહાત્માને મેળાપ.
GaEIIMEIGHEા
નાકા
QUE SEMERGS
stillegal=IDHી = hl=WHgબ
0 Cઝ
ગ્રામu_TIMBEile
S
5
K G:: T = "'S ET વા:
૦
0
તઃકાલને સમય હતે. સૂર્યનું સુંદર વિમાન પૂર્વ દિશાના પ્રદેશ પર આરૂઢ થયું હતું. તેની અરૂણું કાંતિએ વિશ્વને રંગી દીધું હતું. નિશાનારીએ નાખેલા
નિદ્રાના પાશમાંથી મુક્ત થઈ પ્રાણીઓ પ્રવૃત્તિ માર્ગે વળતા હતા. આસ્તિક આત્માઓ ધર્મારાધનમાં પ્રવર્તતા હતા. સંસારમાં મેહિત થયેલા લેકે આથિક ઉન્નતિ સાધવાને માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા તત્પર બનતા હતા. નિવૃત્તિને અસ્ત અને પ્રવૃત્તિને ઉદય–આ કાળે સારી રીતે દેખી શકાતે હતે.
આ સમયે એક તરૂણ પુરૂષ પિતાના વાસગ્રહને ત્યાગ કરી મુસાફર બની ચાલતું હતું. માર્ગે ચાલતાં ચાલતાં તેના મનરૂપ મહાસાગરમાં વિચારરૂપી અનેક તરંગે ઉછળતા હતા. ચાલતી કેળવણના યુગમાં તેને અવતાર હોવાથી તેનું હૃદય અતિશય ચંચળ બની ગયું હતું. અનેક જાતની શંકાએ તેના ચંચળ હૃદયને હલાવ્યા કરતી હતી. આટલું છતાં તે શોધક વૃત્તિવાળે હતે. “સત્ય શું છે? તેને માટે તે સદા પ્રવૃત્તિ કરતે હતે. સત્ય અથવા તત્વની જિજ્ઞાસા તેને આમતેમ ભમાવતી હતી. આ સમયે તે સત્ય સિદ્ધાંતની શોધને માટે ફરવા નીકળે હતે.