SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ पक्षपातो नमे वीरो न द्वेषो कपिलादिषु। युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રીમાન હરિભદ્રસૂરિ જૈનાચાર્ય. વીરમાં ભારે પક્ષપાત નથી, કપિલાદિ અન્ય દર્શનના પ્રણેતાદેવમાં મારે ઠેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તે ગ્રહણ કરવા લાયક છે. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE __सेयं वरोवा आसंवरोवा, बुद्धो वा अहव अन्नोया । समभाव भावि अप्पा, लहई मुख्खं न संदेहो॥ એક નિષ્પક્ષપાતિ જૈનાચાર્ય. કવેતાંબર હોય, દિગબર હોય, અથવા બુદ્ધ હોય અને કોઈ જ વેદાન્તી વગેરે હોય, પણ જ્યારે આત્મા સમભાવથી આત્માને ભાવીત જ કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy