________________
અર્પણપત્રિકા.
સગુણસંપન્ન સ્વધર્મપ્રેમી ગુરૂભક્ત સુશ, શેઠ વહાલુભાઈ લવજી,
મુ. પાલણપુર. છે આપ એક ઉદાર અને શ્રીમાન જૈન ગૃહસ્થ છે. જૈનધર્મ : છે. પ્રત્યેને, તેમજ ધર્મગુરૂ પ્રત્યેને આપને અવર્ણનીય
પ્રેમ, શ્રદ્ધા અને લાગણી પ્રસંશનીય છે. જૈનધર્મના સાનને બહોળે ફેલાવે થાય તેવા કાર્યો કરવામાં આ૫ પ્રયત્નશીલ છે, જેથી તેવા કાર્યના ઉત્તમ નમુનારૂપે આ ગ્રંથ છપાવવામાં એગ્ય મદદ આપી છે, વગેરે કારણોથી આ ગ્રંથ આપને અર્પણ કરવાની રજા લઈએ છીએ.
લી.
પ્રસિદ્ધ કર્તા.