Book Title: Aatmakathana Amrut Binduo Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji Publisher: Balabhai Virchand Desai View full book textPage 5
________________ શકે. છતાં મહાત્માજીની દૃષ્ટિએ તેમની નમ્રતા-લધુતા કેવી છે તે સર્વ વિદિત છે. તે પ્રત્યેક વાચક અને હૃદયનાં કાલુળો ક્ષણ માટે દૂર કરી વાંચે. કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાકય એક એક ગીતા વચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર અને વિચારમાં સમજતો થશે. ભ્રમનાં આવર્તે નીકળી જશે. આ પ્રયત્ન મેં મારી ખાતર જ કર્યો હતો. બીજાની ખાતર યા અન્ય લાલચથી ને તે જ કર્યો. આ પ્રયત્ન જેમ મને સારે લાભ આપ્યો છે તેમ વાચકને આપે એ જ વાંચ્છા. અન્તમાં વાચક વિચારકની દૃષ્ટિએ વચે, આટલી નાની પુસ્તિકામાં જ ખજાને–અમૂલ્ય ખજાને ભર્યો છે. આવડે તે ખેળી લે અને ભગવે ! વાચકના લાભમાં જ સંગ્રાહક પિતાની મહેનતનું મૂલ્ય મુલાવે છે. સંગ્રાહક બાલાભાઈ વી. દેસાઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38