Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 25
________________ આત્મકથાનાં અમૃતબિંદુએ અંકુશિત ખનવામાં છે. બ્રહ્મચર્યંની જે સ્તુતિ ધર્મગ્રથામાં જોવામાં આવે છે તેમાં પૂર્વે અતિશયેાક્તિ લાગતી તેને બદલે હવે તે ચેાગ્ય છે ને અનુભવપૂર્વક થયેલી છે એમ દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતુ જાય છે. ૬૦ શુદ્ધ પ્રાચય માં તે વિચારની મલિનતા પણ ન હોવી જોઇએ. સંપૂર્ણ બ્રહ્માચારીના સ્વપ્નામાં પણ વિકારો વિચાર ન હાય. ને જ્યાં સુધી વિકારી સ્વપ્નાં સંભવે ત્યાં લગી બ્રહ્મચર્ય બહુ અપૂર્ણ છે એમ માનવુ જોઈએ. ૬૧ માણસ રસને સારૂ નહિ પણ શરીર નભાવવા સારૂ જ ખાય. પ્રત્યેક ઇન્દ્રિય જ્યારે કેવળ શરીરને અને શરીરને વાટે આત્માનાં નને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસે શૂન્યવત્ થાય છે, ને ત્યારેજ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય. ૬૨ નાશવત શરીરને શેાભાવવા, તેનુ આયુ વધારવા આપણે અનેક પ્રાણીઓનાં અલિદાન આપીએ છીએ. છતાં તેમાં શરીર અને આત્મા અને હણાય છે. એક રાગને મટાડતાં, ઇન્દ્રિયના ભાગા લાગવવા મથતાં અનેક નવા રાગેા ઉત્પન્ન કરીએ છીએ. ભાગા લાગવવાની શક્તિ પણ છેવટે ખાઇ બેસીએ છીએ. ને ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38