Book Title: Aatmakathana Amrut Binduo Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji Publisher: Balabhai Virchand Desai View full book textPage 9
________________ આત્મકથાનાં અમૃતબિ દુઆ નામે ઓળખાતું. આ જમાનામાં જ બાલવિવાહને ચાલ જડ છે. ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મનું કંઈક ભાન તે થયું પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારૂં પુરતું નીવડતું નથી. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા ભાન હોતું નથી. નાસ્તિક જ્યારે બચે છે ત્યારે કહે છે કે પિતે અકસ્માતથી બચી ગયે. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્ય, ધર્મોના અભ્યાસથી. સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થાય છે, એવું અનુમાન પરિણામ પછી તે કરી ચે છે. એવું અનુમાન કરવાને તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતા નથી કે તેને તેને સંયમ બચાવે છે કે કેણ બચાવે છે ? જે પિતાના સંયમબળનું અભિમાન રાખે છે તેને સંયમ રોળાઈ ગયેલો કેણે નથી અનુભવ્યું? શાસ્ત્રજ્ઞાન તે એવે સમયે થથાં સમાન લાગે છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી નજ ચલાવાય. ગુરૂપદ તે સંપૂર્ણ જ્ઞાનીનેજ અપાય. ગુરૂની શોધમાં સફળતા રહેલી છે. કેમકે શિષ્યની ચેગ્યતા પ્રમાણેજ ગુરૂ મળે છે. યોગ્યતા પ્રાપ્તિને સારૂ સંપૂર્ણ પ્રયત્નને દરેક સાધકને અધિકાર છે, એ તેને અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38