Book Title: Aatmakathana Amrut Binduo Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji Publisher: Balabhai Virchand Desai View full book textPage 8
________________ આત્મકથાનાં અમૃતબિંદુ આવશ્યકતા છે. જેને આત્માની, ઇશ્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવુ. ઘટે છે. મે' સ્ત્રીને હંમેશાં સહનશીલતાની મૂર્તિ કલ્પી છે. નાકર ઉપર ખાટા વહેમ જાય ત્યારે નાકર નાકરી છેડે, પુત્ર ઉપર એવુ વીતે તે માપનુ ઘર છેડે, મિત્ર મિત્ર વચ્ચે વહેમ દાખલ થાય ત્યારે મિત્રતા તુઢે, સ્ત્રી ધણી ઉપર વહેમ લાવે તે સમસમીને બેસી રહે, પણ જો પતિ પત્નીના વિષે વહેમ લાવે તા પત્નિના બિચારીના ભાગજ મળ્યા. તે કયાં જાય ? ઉચ્ચ મનાતા વની હિંદુ સ્ત્રી અદાલતમાં જઇ અધાએલી ગાંઠને કપાવી પણ ન શકે, એવા એક પક્ષી ન્યાય તેને સારૂ રહેલા છે. ૧૦ પત્ની પતિની દાસી નથી. પણ સહચારિણી છે, સહુધમિ`ણી છે, અને એક ખીજાનાં દુ:ખનાં ભાગીદાર સરખાં છે. અને જેટલી સ્વતંત્રતા–સારૂં નઠારૂ કરવાની પતિને છે તેટલીજ સીતે છે. ૧૧ સ્વાદનું ખરૂ સ્થાન જીભ નથી પણુ મન છે. ૧૨ તે ( સુરાપ) મુલકમાં નિશાળમાં કે કાલેજમાં ભણનારા કોઇ વિવાહિત ન હાય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હાય. આપણામાં તે પ્રાચીનકાળમાં વિદ્યાર્થી બ્રહ્મચારીનેજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38