Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 6
________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ ભલે મારા જેવા અનેકને ક્ષય થાઓ પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવા સારૂ સત્યને ગજ કદી કે ન બને! વહેલની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજે હતે. તેઓ કહે તેમ કરવું, કરે તેના કાજી આપણે ન બનવું. સારી જાતને વિશ્વાસ છે કે વિવાહ અને વિદ્યાભ્યાસ બેઉ એક સાથે તે હિંદુ સંસારમાંજ હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38