Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 4
________________ વાંચતાં પહેલાં જરા પહેલાં કંઈક “ સત્યના પ્રત્યેાગા અને આત્મકથા ઘણા સમય મેં વાંચી હતી. તે સમયે મને તેમાં વધારે સમજવા જેવું દેખાણું હતુ. પણ અન્ય કાર્યોના ખેાજા નીચે દુખાતાં તે ન બની શકયુ'. પણ સુભાગ્યે પુનઃ તેને વાંચવાને અને વિચારવાના સમય મળતાં મને એમાં સુંદર અને સત્ય વિચારાના સાગર ઉછળત નજરે પડયા જીવનને માટે કાંઇ સમજવા જેવુ' દેખાયું. આત્મકથાનાં કેટલાંક પ્રકરણાએ, કેટલાક ફકરાઓએ, કેટલીક લાઇનેાએ મારા ઉપર સારી જેવી અસર કરી. મારી દ્રષ્ટિએ એ ધ વચના જેવાં દેખાયાં. અકસ્માત્ મારું મન એના સંગ્રહ કરવાને લલચાયું. અને ઉત્સાહથી—બની શકે તેટલી સાવચેતીથી કેટલાક ફકરા ઉતારી લીધા અને એ નેટબુક મારી પ્રિય પેાથી બની. પણ જેમ કાળે નાનું એવું ઝાડ કબીરવડ અને તેમ મારી હસ્તલિખિત પાથી આજે છપાએલ પુસ્તકનું સ્વરૂપ ધારણ કરે છે અને એ સ્વરૂપ નિર્માતા તરીકે સ્નેહી અભયં ભગવાનદાસ ગાંધીના આભાર માનવા રહ્યો. મે શ્રી 39 વિશ્વ વિખ્યાત ગાંધીજીને ભલે કા મહાત્મા કહેતાં ખચકાતુ હાય, રાજનીતિનેા તેમને ભલે રાજનીતિ ધુરંધર કહેતાં ખચકાતા હાય, ધર્માચાર્યાં તેમને ધર ધર કહેતાં ખચકાતા હાય, ક્રાઇ પયગમ્બર કે અવતાર માનવા ના પાડતા હોય પણ. તેમને એક સાચા મનુષ્ય તરીકે ઓળખવાની ના પાડનાર કાષ્ટક જ વિચાર શકિતવાળા કદાચ નીકળે ? અને માનવજીવનમાં માનવ જીવનની શ્રેષ્ઠ ભૂમિકાએ પહેાંચવુ તેજ સૌથી સારૂં લક્ષ્ય ડ્રાઇ Jain Education International For Personal & Private Use Only 3 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38