Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ [તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૨ ભગવંત ના જન્મદાતા માતાનું નામ ભગવંતના પિતાનું નામ ૪૩ ૪૪ આ ભગવંતની જાતી કઈ હતી? ૫ ભગવંતના માતાની ગતિ ૪૬ ભગવંતના પિતાની ગતિ ૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] ૪૮ ભગવંતનું ગોત્ર ૪૯ ભગવંતનો વંશ ૫૦ ભગવંતનું લંછન ૫૧ ૫૨ ૫૩ ભગવંતના નામનો સામાન્યઅર્થ ભગવંતના નામનો વિશેષ અર્થ આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ૫૫ ભગવંતનું સંઘયણ ૫૬ ભગવંતનું સંસ્થાન ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? ૫૮ | ભગવંતનો ગણ ૫૯ | ભગવંતની યોનિ Go ભગવંતનો વર્ણ ૬૧ ભગવંતનું રૂપ ૬૨ ભગવંતનું બળ ૬૩ ઉત્સેધાંગુલ વડે ભગવંત ની ઉંચાઈ ૬૪ | આત્માંગુલ વડે ભગવંત ની ઉંચાઈ ૬૫ પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ભગવંત નો આહાર 99 મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” મરૂદેવી નાભિ કુલકર પુરુષ મોક્ષ પામ્યા નાગકુમાર દેવપણે આદિનાથ, આદીશ્વર કાશ્યપ ઇક્ષ્વાકુ વૃષભ વ્રતરૂપ ધુરાને વહન કરવાથી વૃષભ માતાએ પહેલે સ્વપ્ને વૃષભ જોયો તેથી અથવા વૃષભ લંછન હોવાથી ફણા નથી ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત અનુત્તર વજ્રઋષભનારાચ અનુત્તર સમચતુરસ મતિ, શ્રુત, અવધિજ્ઞાન માનવ નકુલ કંચન (પિત) સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૫૦૦ ધનુષ ૧૨૦ આંગળ ૧૨૦ આંગળ બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી કલ્પવૃક્ષના ફળાદિ Page 9

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 248