Book Title: Samb Kumar tatha Pradyumna Kumar
Author(s): Motilal
Publisher: Motilal
Catalog link: https://jainqq.org/explore/035235/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા. - દાદાસાહેબ, ભાવનગર, ce Eh22-2૦eo : pકે ૩૦૦૪૮૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ யும் —શ્રી કૃષ્ણનાં— સાંબકુમાર તથા પ્રધુમ્નકુમાર. -88 ऋत् कर्मे क्षयों नास्ति. कल्प कोटिशतैरपिः अवश्यमेव भोक्तव्यं ऋतु कर्म शुभाशुभम्. સ'ગ્રાહક માતીલાલ. ભારત પ્રેસ,-શરાક બજાર,–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સુચના. ચાલુ જમાનામાં જનસમુહને વાર્તા વાંચવાનો શોખ દિન પ્રતિદીન વધતું જાય છે. જેથી મનઃકપીત–બનાવટી તદન ખૂટી વાર્તાઓ વાંચી મગજ ભ્રમિત ન કરતાં સાચી બનેલી હકીકતની વાર્તાઓ વાંચી તેમાંથી સાર ગ્રહણ કરશે. તે હું મારો પ્રયાસ સફળ થયે ગણીશ. લી. મોતીલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ દ પ્રેમાંજલી સુજ્ઞ મહાશય, ગીરધરભાઇ આણંદજી, સાધારણ સ્થિતિમાં ઉછરી આપબળે વ્યાપારમાં લક્ષ્મી મેળવી. જૈનધર્માંન્નતિનાં દરેક કાર્યમાં વાપરી ખરેખર આપે આપનું જીવન સાર્થક કરેલ છે. સ્વામીભાઇ તરફ આપની અપૂર્વ લાગણી—સ્વભાવની નિખાલસત્તા-કાર્ય કરવાની કુશળતા-આત્મશ્રદ્ધા ધર્મકાર્યમાં તન, મન ને ધનની મદદ-નાનામોટાં સમાજનાં–સંઘનાં કાર્યોંમાં કુશાગ્ર બુદ્ધિના ઉપચાબ કરી ઐક્યતા સંપાદન કરાવેા છેા તથા અતિશય વ્યવસાયી છતાં નિત્યધમ ક્રિયામાં અગ્રેસર રહી વૃત પચ્ચખાણાદિકમાં કેઈપણુ દીવસ નહી ચુકનાર જીવ દયાનાં સંપૂર્ણ હીમાયતી-શાંત-મીલનસાર શ્રૃતિતથા મારા પ્રતિ કૃપાદ્રષ્ટિથી-મારૂં શ્રેય કરનાર આદિ અનેક ગુણ્ણાથી આકર્ષાઈ આ લઘુ પુસ્તક આપના ચરણકમળમાં મુકુ છુ, લી સ્નેહાધીન, માતીલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન,ઈર્ષાવાન પ્રાણું કેઈની ચઢતી સંપત્તિ-સુખ જોઈ શકતા : નથી. અર્થાત જોઈને કે સાંભળીને તેને જીવ બળીને ખાખ થઈ જાય છે. ને તે ક્યારે નીચે પડે અર્થાત તેને કયારે ઉપદ્રવ થાય તેવું ચતવે છે. ને જે તેનું ચાલે છે તે તેને નાશ કરવા સુધી પણ લલચાય છે. કામાંધ પુરૂષ અથવા સ્ત્રી પોતાની ઈચ્છા પાર ન પડવાથી તેઓ કેટલી બધી કુયુકિતઓ ચલાવી સામાને પ્રાણ સમાન સંકટમાં નાખે છે, તે આ કનકમાળાના દાખલાથી સમજાશે આખર તે સત્યને જ વિજય છે. પરંતુ તેને સહન કરનાર વીરલાજ છે. પ્રદ્યુમન કુમાર પિતાનું બુદ્ધિ-ચાતુર્ય કેળવી કેટલાં બધા આશ્ચર્યો કરી બતાવે છે. વાંચતા જ આપણે તેને ઉપર આકીન થઈ જઈ તેને ધન્યવાદ આપવા સીવાય રહી શકતા નથી. નામે મુળ પુત્રો' એ કહેવત પ્રદ્યુમનકુમાર સાચી કરી બતાવે છે. આ વાર્તામાં ભુલચુક જણાય તથા અશુદ્ધિ હોય તે ૫ડિત પુરૂષે દરગુજર કરશે એવી આશા સાથે વીમું છું, લી. સંગ્રહક - મેંતીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ ૧૧૧ સાં મ કુ મા ર -તથા પ્ર ધુ મ્ન કે આ ર. - દ્વારીકા નગરીમાં ત્રણ ખંડના સ્વામી:શ્રી કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા તેને રૂક્ષ્મણી વીગેરે ઘણી સ્રીએ હતી. એકદા રૂક્ષ્મણીએ સ્વપ્નામાં વૃષભેાથી ાભતા વિમાનમાં પેાતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે તને ઉત્તમ પુત્ર થશે. એમ કહ્યું તે વાકય રૂક્ષ્મણીએ સત્યભામાને કહ્યું તે સાંભળીને ક્રોધથી અરૂણ થયાં છે નેત્રો જેનાં એવી સત્યભામા શ્રી કૃષ્ણ પાસે જઈને એલી કે મે પણ આજે સ્વપ્નમાં હસ્તી જોયા છે આ વાક્ય તેની ચેષ્ટા ઉપરથી અસત્ય જાણીને શ્રી કૃષ્ણે કહ્યું કે હું પ્રીયા ! પરની ઇષઁથી શા માટે ખેદ કરે છે. ત્યારે બીજાની સંપત્તિને નહીં સહન કરનારી સત્યભામા એટલી કે મારૂ વાકય સત્ય છે. પછી તે બન્ને સપત્નિને વિવાદ થયા. તેમાં છેવટ તેમણે એવી સરત કરી કે જેને પુત્ર પહેલે પરણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ તેને બીજીએ પિતાના મસ્તકનાં સર્વ કે ઉતારીને આપવા આ વાકયમાં શ્રી કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા. દેવગે તે બંને સંપત્નિએ ગર્ભ ધારણ કર્યા. સમય આવતા રૂકમણીએ પ્રથમ પુત્રને જન્મ આપે ને પુત્ર અને ત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણ તેનું પ્રાયુમન એવું નામ પાડયું બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધમકેતુ નામને અસુર પુર્વના વૈરથી રૂકમણીને ઘેર આવીને તેના પુત્રને વિતાવ્ય પર્વત ઉપર લઈ ગયે. અને ત્યાં એક શીલા ઉપર તે બાળકને મુકીને તે અસુર જ રહ્યો. તેવામાં કાળનંબર નામે કઈ વિદ્યાધરને રાજા ત્યાંથી નીકળે. તેણે તે બાળક. ને જોઇને પિતાને ઘેર લાવી પિતાની સ્ત્રીને આપ્યો. અને તે બન્ને જણાએ પોતાના જ પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડયુ અહીં શ્રી કૃષ્ણને પુત્રનાં હરણ થવાની ખબર મળતાં તેના વિયોગથી તેને અત્યંત પીડા થઈ તે જોઈને નારદરૂષી શ્રી મંધિરસ્વામી પાસે ગયા. અને નારદનાં પુછવાથી સ્વામી એ ધુમકેતુના હરણથી આરંભીને પ્રદયુમનનું સર્વ વૃતાંત કહી સંભળાવ્યું પછી નારદે શ્રી કૃષ્ણ તથા રૂમણુ પાસે આવીને પ્રદયમનનું સર્વ વૃતાંત જણાવીને કહ્યું કે પુર્વ ભવે રૂક્ષ્મણીએ મયુરીના ઈંડાને સેળ પહેર સુધી વીગ કરાવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તે કમ બધથી તેના પુત્ર તેને સાળ વર્ષોં પછી પા! મળશે. તે સાંભળીને રૂક્ષ્મણી હર્ષીત થઈ. અહીં પ્રદ્યુમન યુવાવસ્થા પામ્યા. અન્યદા તેનાં રૂપથી મેહ પામેલી તે કાળસ`ખર વીદ્યાધરની સ્ત્રી કનકમાળાએ કામજવરથી પીડા પામીને પ્રદયુમનને કહ્યુ કે—હે ભાગ્યવાન ! મારી સાથે ભેગ ભેગવ. તે સાંભળીને ખેદ પામેલા પ્રદયુમન ખેલ્યા કે—હે માતા ! આવુ' ખેલવું તમને ઘટતું નથી. તે ખેલી કેહું તારી માતા નથી મારા પતીને તુ કોઈ સ્થાનેથી હાથ આણ્યેા છે... મેં તે તને વૃક્ષની જેમ વૃધિ પમાડયે છે. તેથી હું તારી પાસેથી ભેગરૂપ ફળ ગ્રહણ કરવા ઈચ્છુ છું મારી પાસેથી તુ સત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તી નામની એ વિદ્યાએ ગ્રહણ કર. ત્યારે પ્રધ્યુમને હા પાડીને તેની પાસેથી તે અને વિદ્યાએ ગ્રહણ ૩રી પછી કનકમાળા ખેાલી કે—હે પ્રાણપ્રીયે ધ્રુવે મારા દેહમાં વ્યાપ્ત થયેવા કામગરનું નિવારણ કર અને પેાતાની વાણીને સત્ય કર. તે સાંભળી પ્રદયુમન બેચેા કે—હે માતા ! હવે તે તમે મારા વિદ્યાગુરૂ થયાં. માટે તમારે આવી અચેાગ્ય વાણી ખેલવી ઘટતી નથી એમ કહીને પ્રર્યુમન નગ રની બહાર જતા રહ્યો તે વખતે તે કનકમાળાએ પાતાના નખવડે પેાતાનાં વૃક્ષસ્થળાદિકનુ ક્રોધથી નિર્દય રીતે વિદ્યારણ કરીને પાકાર કરવા લાગી અને માટે સ્વરે ખેલવા લાગી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અરે પુત્ર! દોડો દેડ. આ દુષ્ટ ભેગની ઈચ્છાથી મારી આવી રીતે કર્થના કરીને જતું રહે છે તે સાંભળી તેના પુત્રે પ્રદયુમનની પાછળ યુદ્ધ કરવા દેડયા. પ્રદયમને વિદ્યાનાં બળથી તે સર્વને હણી નાંખ્યા પુત્રને હણાયેલા સાંભળીને તેને પીતા જાતે યુદ્ધ કરવા લાગ્યો. તેને પણ પ્રયુમને કીડા માત્રમાં જીતી લઇને બાંધી લીધે. ત્યારે તે બેલ્યો કે હે પુત્ર! શા માટે મારી કદથના કરે છે. સત્ય વાત હોય તે બેલ ! ત્યારે કુમાર બે યે કે--હે પીતા ! આ તમારી સ્ત્રી સારી નથી અને હું તેનું ચેષ્ટિત કહી શકું તેમ નથી - આ પ્રમાણે વાત થાય છે તેવામાં અકસ્માત નાર ત્યાં આવીને પ્રદયુમનકુમારને કહ્યું કે--હે કુમાર ! તારા પીતા શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાને પુત્ર ભાનુકુમાર જે પ્રથમ પરણશે તે શરત પ્રમાણે તારી માતાને પોતાના માથાની વેણી કાપીને તારી ઓરમાન માતાને આપવી પડશે અને માથાનાં કેશ આપવાનાં કષ્ટથી તથા તારે વિયેગનાં કષ્ટથી દુઃખી થયેલી તારી માતા તારા જે પરાક્રમી પુત્ર છતાં પણ મરણ પામશે. તે સાંભળીને હર્ષ પામેલ પ્રહયુમન વિમા નમાં બેસીને નારદની સાથે દ્વારીકા નગરીનાં ઉપવનમાં આ પછી વિમાન સહિત નારદને ત્યાંજ મુકીને પ્રદયમને વેશ પરાવર્નન કરી ભાનુનાં વિવાહ માટે આણેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કેન્યનું હરણ કર્યું અને તેને નારદ પાસે મુકી પછી શ્રી કૃષ્ણનાં ઉદ્યાનને વિદ્યાનાં બળથી પુષ્પ-ફળ અને પત્ર રહીત કરી દીધું. તથા વિવાહને માટે એકઠા કરેલા જળ, ઘાંસ વિગેરેને પણ વિદ્યાનાં બળથી અદ્રશ્ય કરી દીધાં. ઘછી એક માયાવી અબ્ધ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યા. તે અશ્વના વેગને જોવાની ઇચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચઢયે અને તેને ખેલવવા લાગે. એટલે પ્રદયુમને વિદ્યાવડે તેને તેના પરથી પાધિ નાંખે તે "જઈને લે કે ભાનુ પ્રત્યે હસવા લાગ્યા પછી પ્રદમન બ્રાહ્મશુને વેષ ધારણ કરીને ગામમાં ગયો ત્યાં કઈ વેપારીની દુકાને ઉભેલી સત્યભામાની કુબજા દાસીને હાથની મુષ્ટિ મારીને સરલ અને સ્વરૂપવાળી કરી દીધી. એટલે તે દાસી તે બ્રાહ્મણને (પ્રદયુમનને) બહુજ આદર સત્કારથી સત્યભામાને મહેલે તે ગઈ અને સત્યભામાને પિતાની વાત કહી સંભબાવી તે બ્રાહ્મણની લાધા કરી તે સાંભળીને સત્યભામાએ નમન કરીને તે બ્રાહ્મણને કહ્યું કે–હે વીપ્ર ! મને રૂક્ષમણી કરતાં અધિક રૂપવાળી કરો ત્યારે તે બોલ્યો કે તમે પ્રથમ શીર મુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ હું આપું છું તે મંત્રનો જાપ કરે એટલે તમારું ઈચ્છિત થશે. તે સાંભળીને સત્યભામાએ તેના કહેવા પ્રમાણે કરીને જાપ જપ શરૂ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પછી પ્રદયુમન રૂક્ષ્મણીને ઘરે જઈને કૃષ્ણનાં સહાસન ઉપર બેઠે, તે જોઈને રૂક્ષ્મણી બેલી કે-આ સિંહાસન ઉપર શ્રી કૃષ્ણ અથવા તેના પુત્ર સીવાય બીજે કેઈ જે બેસે તે તેને દેવતાઓ સહન કરી શકતા નથી. ત્યારે તે બોલ્યો કે હું તે મહા તપસ્વી છું. સોળ વર્ષે આજ પારણાને માટે હું અહીં આવ્યો છું. તેથી તમે મને પારણું કરાવે નહીં તે હું સત્યભામાને ઘેર જઈશ. ત્યારે રૂક્ષ્મણએ તેને ખીર ખાવા માટે આપી ને વિનંતી કરી કે-હે પુજ્ય મને દેવતાએ કહ્યું છે કે-સેળ વર્ષે તારે પુત્ર તને મળશે તે હજુ સુધી આવ્યો નથી. મને પુત્ર વિયોગનું ઘણું જ દુઃખ થાય છે. ત્યારે તે બે કે-મારે પણ મારી માતાને વિયોગ છે, પણ શું કરીએ. પરંતુ તિષ શાસ્ત્રનાં આધારે હું કહું છું કે-આપણુ બનેનું વિરહ દુઃખ થેડાજ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા માટે આપી છે પણ મને તે ભાવતી નથી. તેથી શ્રી કૃષ્ણ માટે કરેલા મેદક મને ખાવા આપે ત્યારે તે બોલી કે તે મેદક તે શ્રી કૃષ્ણને જ ખાવા લાયક છે. બીજાને મેદક ઝરે તેવા નથી. તેણે કહ્યું કે-તપસ્વીઓને શું દુર્જર છે, તે સાંભળી શંકા સહિત રૂકમણીએ એક મેક તેને આખ્યો. તે ખાઈને તેણે બીજે માગ્યો એમ વારં વાર માગી માગીને ખાતાં સર્વ મોદક ખાઈ ગયે. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે–હે વિપ્ર ! તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ તે અતી બળવાન જણાએ છે, કેમકે આટલા બધા મિત્ર ' ખાધા તે પણ તમે તૃપ્ત થયા નહીં. અહીં સત્યભામા એકાંતમાં બેસીને જાપ જપતી હતી તેની પાસે આવીને તેના સેવકે એ કહ્યું કે-વીવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કે ઈ દેવ હરણ કરી ગયે જણાય છે. તે સાંભળીને તે અત્યંત ખેદ પામી પછી ક્રોધથી તેણે રૂક્ષમણીનાં કેશ લાવવા માટે દાસીઓને ટેપલી આપીને રૂક્ષમણને ઘેર મેકલી. તે દાસીઓએ આવીને ને રૂક્ષમણી પાસે કેશ માગ્યા ત્યારે તે માયાવી સાધુએ વિદ્યાથી તે દાસીઓના માથાનાં કેશથીજ તે ટેપલી ભરી આપી. દાસીઓએ પિતાના મસ્તક મુંડન થયા તે જાણ્યું નહી પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તે બાનેજ મુ ડીત થયેલી જાઈને અતી ખેદ પામી. અને સાક્ષી રાખેલા શ્રી કૃષ્ણ પાસે જઈને કેધથી બોલી કે-મને રૂક્ષમણનાં કેશ અપાવે, શ્રી કૃષ્ણ કહ્યું કે પ્રથમ તે તું જ મુંદ્રત થઈ છે. હવે બીજીને શા મટે વીરૂપ કરવા ઈચ્છે છે. ત્યારે તે બેલી કે-હાસ્ય કરવા - થી શકું. અર્થાત હાંસી ન કરે મને તેના કેશ અપાવે. ત્યારે શ્રી કૃષ્ણ કેશ લાવવા માટે બળરામને રૂક્ષમણી પાસે મેકલ્યા ત્યાં પ્રાયુમને કરેલું શ્રી કૃષ્ણનું સ્વરૂપ સિંહાસનપર બેઠેવ જોઈને લજા પામી બળરામ પાછા ફર્યા (કારણ પિતે મેટાં હતાં. ને સ્ત્રી -ભરથારને એકાંતમાં બેઠેલા જોયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પાછા સભામાં આવી જુવે છે તે ત્યાં પણ શ્રી કૃષ્ણને જોય, એટલે બળરામે કહ્યું કે–તમે બે રૂપ કરીને મને લજજીત કર્યો. કૃષ્ણ બોલ્યા કે હું સેગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયેજ નથી. ત્યારે સત્યભામાએ કહ્યું કે-સર્વત્ર તમારૂં જ ચેષિત જણાય છે તે સાંભળીને વીલખા થયેલા કૃષ્ણ રૂક્ષમણીને ઘરે આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રૂક્ષમણીને કહ્યું કે-જેણે અહીં શ્રી કૃષ્ણનું રૂપ કર્યું હતું તેજ તમારે પુત્ર આ પ્રદયુમન છે. તે સાંભળીને તરતજ પ્રદવુમન માતા પિતાનાં ચરણમાં નમન કરીને બે હાથ જોડીને બોલ્યા કે હું તમારે પુત્ર જ્યાં સુધી સર્વ યાદને કાંઈક અપૂર્વ ચમત્મકાર ન બતાવું ત્યાં સુધી તમે બને મૌન રહે તે સાંભળીને તે બન્નેએ તેને આલીંગન કરીને તેનું વચન સ્વીકાર્યું. પછી પદયુમન પિતાની માતાને રથમાં બેસાવીને ચાલ્યો અને શંખ વગાડીને સર્વ યાદવે ને શોભ પમાડતે સત તે બે કે હું આ રૂક્ષમણીનું હરણ કરીને જાઉ છું. તેથી જે કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરે, હું એકલો જ સર્વ વૈરીઓને નાશ કરવા રામર્થ છું. એમ બોલતે તે ગામ બહાર નીકળ્યે તે વખતે શ્રી કૃષ્ણ વિચાર્યું કે જરૂર આ કેાઈ માયાવી મને પણ છેતરીને મારી પત્નિનું હરણ કરી જાય છે. માટે મારે તેને હણ જોઈએ એમ વિચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ રીને સર્વ આયુધ તથા સૈન્ય સહીત તે તેની પાછળ ગયા પ્રયુમને તરત જ વિદ્યાના બળથી સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંત રહીત કરે તેમ શ્રીકૃષ્ણને શસ રહીત કરી દીધા. તેથી શ્રીકૃષ્ણ ખેત પામવા લાગ્યા. એટલે તે જ વખતે નારદે આવીને તેને શંસય દુર કર્યો. પછી પ્રદયુમન આવીને પીતાનાં ચરણમાં નમ્યા. અને બે કે હે પીતા ! મારે અ૫રાધ ક્ષમા કરે મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવેલે છે. પછી શ્રીકૃષ્ણ હર્ષ પૂર્વક મેટા ઉત્સવથી પુત્રને પુરમાં પ્રવેશ કરાવ્યો. આ વખતે દુર્યોધને આવીને શ્રીકૃષ્ણને કહ્યું કે મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુ તેનું કેઈએ હરણ કર્યું છે. માટે તેની શોધ કરે ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું કે મેં ઘણી શૈધ કરી પણ કંઈ પત્તો લાગતું નથી. એમ કહેતા ખેદ પામેલા પીતાને જોઈને પદયુમન છે કે હે પીતાજી હું હિમણું મારી વિદ્યાનાં બળથી તેને શોધી કાઢીને આપની આગળ લાવું છું તમે ખેદ કરશે નહી. એમ કહીને તરતજ તે કન્યાને લઈને આવ્યા. પછી શ્રીકૃષ્ણ તથા દુધને કહ્યું કે હે પ્રદયુમન તેજ આ કન્યાને પરણ ત્યારે તે બોલ્યા કે તે એગ્ય નહિ. ભાનુકુમારને જ તે કન્યા પરણુ, આ પ્રમાછે ને તેને ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરેએ તથા રાજાઓએ પદયુમનને પોતપોતાની કન્યાઓ આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એકદા સત્યભામાને અતિકૃશ તથા દુ:ખીત જોઈને શ્રીકૃષ્ણે તેનું કારણ પુછ્યું' કે તને શું હું;ખ છે ? ત્યારે તે એટલી કે પ્રદ્યુમનનાં જેવા પુત્રને હું ઇચ્છુ છુ. કૃષ્ણે કહ્યું કે તારી ચીંતા હું દુર કરીશ પછી શ્રકૃષ્ણે ચતુર્થાં તપ કરીને શ્રી હરીગમેષી દેવનું આરાધન કર્યું. એટલે તેણે પ્રગટ થઈને ઇચ્છિત પુત્રને આપનારા એક હાર તેને આપ્યા અને પતે અદૃશ્ય થઈ ગયા. તેહાર પ્રાપ્તિનું સ્વરૂપ વિદ્યાના બળથી પ્રદયુમનનાં જાણવામાં આવ્યુ એટલે તેણે માયાથી જાંબુવંતી માતાને સત્યભામાનાં જેવી મનાવીને શ્રીકૃષ્ણ પાસે મેકલી. હરીએ તે હાર તેનાં કઠમાં નાંખીને તેની સાથે ક્રીડા કરી તે વખતે દેવચેાગે સ્વગમાંથી ચવીને કેાઇ દેવતા જાંબુવન તીની કુક્ષીનાં અવતર્યાં. પછી હું પામતી જા ભુવતી પોતાનાં મહેલમાં ગઈ ત્યાર પછી ઘેાડીક વારે ભાગને માટે સત્યભામા શ્રીકૃષ્ણપાંસે આવી ત્યારે શ્રીકૃષ્ણે વિચાયુ કે હે ! શ્રી હજી તૃપ્તિ પામી નથી, તેથી કરીને આવી જાય છે. સ્ત્રીએ!ને કામની શાંતી હોતી નથી તે સત્યવાત જણાય છે. એમ વિચારીને તેની સાથે પણ કૃષ્ણે ક્રીડા કરી, તે સમય જોઇને પદ્યુમને ભ'ભા વગાડી, જેથી ક્રષ્ણુ ક્ષેાભ પામ્યા પછી તેણે સત્યભામાને કહ્યુ કે તને પુત્ર થશે. પ્રાત;કાળે જાબુવતીનાં કઠમા પેલે હાર જોઇને શ્રીકૃષ્ણે વિચાયુ" કે ખરેખર ગઈ રાત્રે પદ્યુમને જ આ પ્રપંચ રચ્યું હોય તેમ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જણાય છે. એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબુવતીએ શાંબ નામનાં પુત્રને જન્મ આપે. અને સત્યભામાએ ભીરૂ નામનાં પુત્રને જન્મ આપે. બંને કુમારે અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં શામ્બ ભરૂકને હમેશાં બીવરાવતું હતું તેથી એકદા સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મારા પુત્રને નીતર શામ્બ બીવરાવે છે. કૃણે તે વાત જાબુવંતીને કહી કે તારે પુત્ર અન્યાય સંભબાય છે જાંબુવંતી બેલી કે ના મારે પુલ તે ન્યાયી છે. ત્યારે કૃણે કહ્યું કે આપણે તેની ખાત્રી કરશું પછી કૃષ્ણ આભીરનું (ભરવાડનું) રૂપ લીધું અને જાબુવંતીને આ “ભીરીનું રૂપ લેવરાવ્યું. પછી દહીં વેચવાનાં મીષથી ચાલતા ચાલતા તે બંને પુરનાં દરવાજા પાસે આવ્યા ત્યાં સામ્બે તેમને જોયા, એટલે તેણે આ ભીરીને કહ્યું કે અહીં આવ મારે દહીં લેવું છે. એ અહીને તેને એક શુન્ય ઘરમાં લઈને શાબ કોઉક કહેવા લાગ્યા. ત્યારે તે બન્નેએ અકસ્માત પિતાનું સ્વરૂપે પ્રગટ કર્યું તે જોઈને શાંબ લજા પામી ત્યાંથી જતે રહ્યો, પછી કૃષ્ણ જાંબુવંતીને કહ્યું કે તારા પુત્રની ચેષ્ટા તે પ્રત્યક્ષ જેઈ ! તે બોલી કે મારો પુત્ર તે ભેળો છે. આ તે તેની બાળકીડા છે. કૃણે કહ્યું કે ખરી વાત છે સીંહણ પિતાના બાળકને ભદ્રક અને સૌમ્ય જ માને છે. પછી બીજે દિવસે સાંબ હાથમાં એક ખીલે રાખીને ચૌટામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જતા કૃષ્ણ તથા સવ લેાકેા સાંભળે તેમ એા કે ગઈકાલની મારી વાત જે પ્રગટશે તેનાં મુખમાં આ ખીલી મારવી છે. તે સાંભળીને કૃષ્ણે તેને ગામ બહાર જતા રહેવાના હુકમ કર્યાં ત્યારે શાંખ પ્રધ્યુમન પાંસેથી કેટલીક વિદ્યા શીખીને નગર બહાર નીક્ળી ગયા પછી ભીષ્કને પ્રદયુમન હંમેશા પીડા કરવા લાગ્યા. એટલે તેને અત્યભામાએ કહ્યુ કે હું શ! તું પણ શાંખની જેમ કેમ ગામમાંથી જતા નથી ? પ્રદ્યુમન ખેલ્થી કે હે માતા ! કયાં જાઉં ? તે ખેલી કે સ્મશાનમાં. ફરીથી તેણે પુછ્યું કે હે માતા ! હું પાછે। કયારે આવું ? તે ખેાલી કે જ્યારે હું શાંખને હાથ પકડીને ગામમાં લાવું ત્યારે તારે પણ આવવુ તે એલ્યે કે બહુ સારૂં આપની આજ્ઞા, મારે પ્રમાણ છે. એમ કહીને પ્રયુ મન ગામની બહાર શાંખની પાસે ગયે. પછી સત્યભામા અત્યંત હર્ષ પામી અને પેાતાના પુત્રને ચેગ્ય એવી નવાણું કન્યા તેણે એકઠી કરી ( મેળવી ) સે। કન્યાઓ પુરી કરવાનાં વિચારહી તે એકને માટે શેાધ કરવા લાચી પણ કયાં મળી નહી' આ વાત પ્રદ્યુમનનાં જાણવામાં આવી તેથી તે માયાવડે જીતશત્રુ નામને રાજા બન્યો. શાખને પેાતાની કન્યા બનાવી અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારીકા નરની બહાર આવી પડાવ નાંખીને રહ્યો, તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્યારે જીતશત્રુ રાજાએ કહ્યું કે જે મારી પુત્રીને સત્યભામાં પોતે હાથ પકડીને ગામમાં લઈ જાય અને વિવાહ વખતે મારી કન્યાને હાથ ભીરૂકનાં હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું તે વાત સત્યભામાએ કબુલ કરી પછી તે કન્યાને હાથે પકીને સત્યભામાં ગામમાં લઈ જવા લાગી. તે વખતે સર્વ પીરજને શાંબ અને પ્રદયુમનને જોઇને કહેવા લાગ્યા કે (અમે સત્યભામા છત શત્રુ રાજા તથા તેની કન્યાનું રૂપ દેખતી હતી. અને નગરજનો તેને શાંબ તથા પ્રદયુમનને રૂપે દેખતા હતા.) અહે પિતાના પુત્રને વિવાહ ઉત્સવ હોવાથી સત્યભામા શાંબ અને પ્રદયુમનને મનાવીને "પિતાને ઘરે લઈ જાય છે. પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુધિવાળા શાબે ભીરૂકને જમણે હાથ પિતાનાં ડાબાહાથ ઉપર રાખીને પકડો અને નવાણું કન્યાઓના જમણ હાથને પિતાના જમણા હાથથી પકડવા એવી રીતે યુકિતથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને તે સર્વ કન્યાઓને શાંબ પર પછી તે કન્યાઓ સાથે શાબ વાસગૃહમાં ગયો તેની પાછળ ભીરૂંક આવ્યું એટલે શાબે તેની પાસે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી ભ્રકુટી ચઢાવીને તેની સામે જોયું તેથી ભય પામીને ભીરૂક ભાગી ગયે અને માતા પાસે જઈને તે વાત કરી એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ સાબે મૂળરૂપ બતાવ્યું ત્યારે તે ક્રોધ કરીને બેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ કે અરે દુષ્ટ ! તને અહીં કેણે આર્યો. ત્યારે શાબ બોલ કે હે માતા ! તમે જ મને ગામમાં લાવ્યા છે. અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ પરણું છે. અને આ - બાબતમાં આ સર્વ પૌર અને શાક્ષી છે. તે સાંભળીને સત્યભામાએ પૌર જનેને પુછ્યું ત્યારે તેઓએ શાબનું વચન સત્ય છે. એમ કહ્યું આવી સાબની અકલીત માયા જોઈને અત્યંત રેષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને વિશ્વાસ મૂકીને પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે છળ કપટથી શાંબ નવાણું સ્ત્રીઓને પતિ થયે. સર્વે યાદ શાંબ તથા પ્રદય મનને સટ માનવા લાગ્યા. એકદા કેઈ રાજાએ શ્રી કૃષ્ણને એક જાતીવંત અશ્વ ભેટ તરીકે આપે તે વખતે શાંબ અને પાલક બે પુત્રોએ આવીને પીતા પાસે તે અશ્વની માગણી કરી. ત્યારે કૃષ્ણ કહ્યું કે-કાલે તમારા બેમાંથી જે શ્રી નેમીનાથજીને પ્રથમ વંદના કરશે તેને હું આ અશ્વ આપીશ . પછી પાલક કુમારે તે રાત્રીના પાછલે પહેરે ઉઠીને મેટેથી શબ્દ કરીને પિતાનાં નેરોને ઉઠાડયા. અને તેમને તૈયાર કરી પિતાની સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુજીને વંદના કરી, પછી ત્યાંથી પાછા આવીને પોતાને તે વાત કરીને અશ્વ માગે ત્યારે કણે કહ્યું કે-પ્રભુને પુછીને પછી આપીશ. અહીં મધ્ય રાત્રી ગયા પછી શાંબકુમાર જાગ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પણ તે પાપભીરુ હેવાથી પિતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેમને નમ્ય પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા પ્રભુને વંદના કરીને શ્રી કૃષ્ણ પુછયું કે હે સ્વામી ! સાંબ અને પાલક એ બેમાં આપને પ્રથમ વંદના કોણે કરી ! પ્રભુ બેલ્યા કે–આજે દ્રવ્ય વંદનથી તે પાલક કુમારે પ્રથમ અમને વાંદડ્યા હતા. અને સાંખકુમારે ભાવવંદનની પ્રથમ વાદયા હતા, તે સાંભળીને કૃષ્ણ સાંબકુમારને તે અશ્વ આપે. અન્યતા પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામીને શાંબ તથા પ્રદયુમને દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે શ્રી સિદ્ધાચળ પર્વત ઉપર ભાદરોડનાં ડુંગર ઉપર સાત આઠ કોડ સાધુઆની સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે સિદ્ધિપદને પામ્યા. લી. સંગ્રાહક,-મોતીલાલ નરોતમ કાપડીયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તાજે કલમ——‘“ વૃદ્ધિ ાંનુ સાff ”— એમ શાસ્ત્રમાં કહેલ છે. જ્ઞાના વરણી કમના ક્ષયેાપ સમ થવાથીજ તર્કશકિતવાળી સુક્ષ્મ બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને લોકાને આશ્ચર્યકારી કામેા કરી બતાવે છે. માટેજ તેવી બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન તથા જ્ઞાનીનું બહુ માન કરવું જરૂરતુ છે. અને તે બન્નેની જરા પણ આશાતના ન થાય તેવા ઉપયાગ રાખવે. કાઈની ઇર્ષા કરવાથી આપણને લાભ મળતા નથી. પશુ ઉલટા જીવ ળળે છે. અને કર્માંધ થાય છે. માટે શાણા મનુષ્યાએ ઈર્ષાને દૂરથીજ સાષ્ટાંગ નમસ્કાર અર્થાત તજી દેવી. કરવા ટી સંગ્રાહકઃ-માતીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com F Page #22 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્ય પદ. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગેજી અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી તારી નજરે આગે જી ૧ અંગે તેલ કુલેલ લગાવે, માથે છેગા ઘાલે છે. જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે, ૨ જેમ ઉંદરડે દારૂ પીધે, મસ્તાનો થઈ ડેલે જી. મગરૂબીમાં અંગ મરડે, જેમ તેમ મુખથી બેસે છે, ૩ * મનમાં જાણે મુજ સરીખે, રસીઓ કોઈનહીં રાગી છે. , બહારે તાકી રહી બીલા, લેતાં વાર ન લાગે છે, ૪ આજ કાલમાં હું તું કરતાં; જમડા પકડી જાશે જી. બ્રમાનંદ કહે ચેત અજ્ઞાની અંત ફજેતી થાશે જ, ૫ સંગ્રાહક મોતીલાલ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ થશો, alchbllo Henrpe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com