________________
દ
પ્રેમાંજલી
સુજ્ઞ મહાશય, ગીરધરભાઇ આણંદજી,
સાધારણ સ્થિતિમાં ઉછરી આપબળે વ્યાપારમાં લક્ષ્મી મેળવી. જૈનધર્માંન્નતિનાં દરેક કાર્યમાં વાપરી ખરેખર આપે આપનું જીવન સાર્થક કરેલ છે. સ્વામીભાઇ તરફ આપની અપૂર્વ લાગણી—સ્વભાવની નિખાલસત્તા-કાર્ય કરવાની કુશળતા-આત્મશ્રદ્ધા ધર્મકાર્યમાં તન, મન ને ધનની મદદ-નાનામોટાં સમાજનાં–સંઘનાં કાર્યોંમાં કુશાગ્ર બુદ્ધિના ઉપચાબ કરી ઐક્યતા સંપાદન કરાવેા છેા તથા અતિશય વ્યવસાયી છતાં નિત્યધમ ક્રિયામાં અગ્રેસર રહી વૃત પચ્ચખાણાદિકમાં કેઈપણુ દીવસ નહી ચુકનાર જીવ દયાનાં સંપૂર્ણ હીમાયતી-શાંત-મીલનસાર શ્રૃતિતથા મારા પ્રતિ કૃપાદ્રષ્ટિથી-મારૂં શ્રેય કરનાર આદિ અનેક ગુણ્ણાથી આકર્ષાઈ આ લઘુ પુસ્તક આપના ચરણકમળમાં મુકુ છુ,
લી સ્નેહાધીન, માતીલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com