________________
સુચના.
ચાલુ જમાનામાં જનસમુહને વાર્તા વાંચવાનો શોખ દિન પ્રતિદીન વધતું જાય છે. જેથી મનઃકપીત–બનાવટી તદન ખૂટી વાર્તાઓ વાંચી મગજ ભ્રમિત ન કરતાં સાચી બનેલી હકીકતની વાર્તાઓ વાંચી તેમાંથી સાર ગ્રહણ કરશે. તે હું મારો પ્રયાસ સફળ થયે ગણીશ.
લી. મોતીલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com