________________
૧૦
એકદા સત્યભામાને અતિકૃશ તથા દુ:ખીત જોઈને શ્રીકૃષ્ણે તેનું કારણ પુછ્યું' કે તને શું હું;ખ છે ? ત્યારે તે એટલી કે પ્રદ્યુમનનાં જેવા પુત્રને હું ઇચ્છુ છુ. કૃષ્ણે કહ્યું કે તારી ચીંતા હું દુર કરીશ પછી શ્રકૃષ્ણે ચતુર્થાં તપ કરીને શ્રી હરીગમેષી દેવનું આરાધન કર્યું. એટલે તેણે પ્રગટ થઈને ઇચ્છિત પુત્રને આપનારા એક હાર તેને આપ્યા અને પતે અદૃશ્ય થઈ ગયા. તેહાર પ્રાપ્તિનું સ્વરૂપ વિદ્યાના બળથી પ્રદયુમનનાં જાણવામાં આવ્યુ એટલે તેણે માયાથી જાંબુવંતી માતાને સત્યભામાનાં જેવી મનાવીને શ્રીકૃષ્ણ પાસે મેકલી. હરીએ તે હાર તેનાં કઠમાં નાંખીને તેની સાથે ક્રીડા કરી તે વખતે દેવચેાગે સ્વગમાંથી ચવીને કેાઇ દેવતા જાંબુવન તીની કુક્ષીનાં અવતર્યાં. પછી હું પામતી જા ભુવતી પોતાનાં મહેલમાં ગઈ ત્યાર પછી ઘેાડીક વારે ભાગને માટે સત્યભામા શ્રીકૃષ્ણપાંસે આવી ત્યારે શ્રીકૃષ્ણે વિચાયુ કે હે ! શ્રી હજી તૃપ્તિ પામી નથી, તેથી કરીને આવી જાય છે. સ્ત્રીએ!ને કામની શાંતી હોતી નથી તે સત્યવાત જણાય છે. એમ વિચારીને તેની સાથે પણ કૃષ્ણે ક્રીડા કરી, તે સમય જોઇને પદ્યુમને ભ'ભા વગાડી, જેથી ક્રષ્ણુ ક્ષેાભ પામ્યા પછી તેણે સત્યભામાને કહ્યુ કે તને પુત્ર થશે. પ્રાત;કાળે જાબુવતીનાં કઠમા પેલે હાર જોઇને શ્રીકૃષ્ણે વિચાયુ" કે ખરેખર ગઈ રાત્રે પદ્યુમને જ આ પ્રપંચ રચ્યું હોય તેમ
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com