________________
જણાય છે. એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબુવતીએ શાંબ નામનાં પુત્રને જન્મ આપે. અને સત્યભામાએ ભીરૂ નામનાં પુત્રને જન્મ આપે. બંને કુમારે અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં શામ્બ ભરૂકને હમેશાં બીવરાવતું હતું તેથી એકદા સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મારા પુત્રને નીતર શામ્બ બીવરાવે છે. કૃણે તે વાત જાબુવંતીને કહી કે તારે પુત્ર અન્યાય સંભબાય છે જાંબુવંતી બેલી કે ના મારે પુલ તે ન્યાયી છે. ત્યારે કૃણે કહ્યું કે આપણે તેની ખાત્રી કરશું પછી કૃષ્ણ આભીરનું (ભરવાડનું) રૂપ લીધું અને જાબુવંતીને આ “ભીરીનું રૂપ લેવરાવ્યું. પછી દહીં વેચવાનાં મીષથી ચાલતા ચાલતા તે બંને પુરનાં દરવાજા પાસે આવ્યા ત્યાં સામ્બે તેમને જોયા, એટલે તેણે આ ભીરીને કહ્યું કે અહીં આવ મારે દહીં લેવું છે. એ અહીને તેને એક શુન્ય ઘરમાં લઈને શાબ કોઉક કહેવા લાગ્યા. ત્યારે તે બન્નેએ અકસ્માત પિતાનું સ્વરૂપે પ્રગટ કર્યું તે જોઈને શાંબ લજા પામી ત્યાંથી જતે રહ્યો, પછી કૃષ્ણ જાંબુવંતીને કહ્યું કે તારા પુત્રની ચેષ્ટા તે પ્રત્યક્ષ જેઈ ! તે બોલી કે મારો પુત્ર તે ભેળો છે. આ તે તેની બાળકીડા છે. કૃણે કહ્યું કે ખરી વાત છે સીંહણ પિતાના બાળકને ભદ્રક અને સૌમ્ય જ માને છે. પછી બીજે દિવસે સાંબ હાથમાં એક ખીલે રાખીને ચૌટામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com